શોધખોળ કરો
Vivoએ લૉન્ચ કર્યો સુંદર કેમેરા ફોન, ડિઝાઇન જોઇને જ ખરીદવાનું થઇ જશે મન.....
ચીનની સ્માર્ટફોન કંપની Vivoએ ગ્લૉબલ માર્કેટમાં શાનદાર સેલ્ફી કેમેરા સાથેનો વધુ એક સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Vivo Smartphone: Vivo સ્માર્ટફોન હંમેશા શાનદાર સેલ્ફી કેમેરા સાથે લૉન્ચ કરવામાં આવે છે. આ વખતે પણ કંપનીએ તેના એક ફોનમાં 50MP સેલ્ફી કેમેરા આપ્યો છે, જે ઘણી ખાસ સુવિધાઓ સાથે આવે છે.
2/6

ચીનની સ્માર્ટફોન કંપની Vivoએ ગ્લૉબલ માર્કેટમાં શાનદાર સેલ્ફી કેમેરા સાથેનો વધુ એક સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. આ ફોનનું નામ Vivo V30 છે. આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 50MP ફ્રન્ટ કેમેરા છે. આટલું જ નહીં આ ફોનમાં ઘણા શાનદાર સેલ્ફી ફિચર્સ પણ છે. આ સિવાય આ ફોનની ડિઝાઈન એટલી સુંદર છે કે તેની તસવીરો જોઈને તમને તેને ખરીદવાનું મન થઈ શકે છે. આવો અમે તમને આ ફોન વિશે જણાવીએ.
Published at : 06 Feb 2024 12:51 PM (IST)
આગળ જુઓ





















