શોધખોળ કરો
WhatsAppમાં આવવાના છે આ 5 નવા ફિચર્સ, તમે પણ જાણી લો.....
આ કડીમાં વધુ પાંચ શાનદાર ફિચર્સ એડ થવા જઇ રહ્યાં છે. જે યૂઝર્સ એક્સપીરિયન્સને શાનદાર બનાવી શકે છે. જુઓ વૉટ્સએપ યૂઝર્સને કયા કયા પાંચ ફિચર મળવાના છે....
પ્રતિકાત્મક તસવીર
1/6

WhatsApp Upcoming feature: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પર યૂઝરબેઝ ઝડપથી વધી રહ્યો છે. આ કારણે કંપની પણ પોતાના યૂઝર્સને સારા સારા ફિચર્સ પ્રૉવાઇડ કરી રહી છે. હવે આ કડીમાં વધુ પાંચ શાનદાર ફિચર્સ એડ થવા જઇ રહ્યાં છે. જે યૂઝર્સ એક્સપીરિયન્સને શાનદાર બનાવી શકે છે. જુઓ વૉટ્સએપ યૂઝર્સને કયા કયા પાંચ ફિચર મળવાના છે....
2/6

Recent History Sharing: આ સુવિધા અંતર્ગત જ્યારે કોઈ વ્યક્તિ ગૃપમાં જોડાય છે, ત્યારે તે 24 કલાક પહેલા સુધી ગૃપમાં થયેલી બધી કન્વર્ઝેસન જોશે. આ વસ્તુ એ વ્યક્તિને સમજવામાં મદદ કરશે કે ગૃપમાં શું ચર્ચા થઈ રહી છે. જોકે આ માટે એડમિનિસ્ટ્રેટરે ગૃપમાં આ ફિચર ચાલુ રાખવું જરૂરી છે.
Published at : 09 Sep 2023 12:45 PM (IST)
આગળ જુઓ




















