શોધખોળ કરો

Wireless Earbuds: 2500ના બજેટમાં આવે છે આ ચાર બેસ્ટ ઇયરબડ્સ

આજે અમે તમને કેટલાક ખાસ વાયરલેસ ઇયરબડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે તેમને ઑનલાઇન અથવા ઑફલાઇન કેવી રીતે ખરીદી શકો છો.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)

1/6
Best wireless Earbuds: વાયરલેસ ઇયરબડ્સ આજકાલ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યાં છે, કેમ કે આને સફરમાં લાવવા-લઇ જવામાં એકદમ આસાન રહે છે, અને કેટલાય ડિવાઇસીસમાં તો હવે કંપનીઓ ઓડિયો જેક આપી પણ નથી રહી, જેના કારણે આની માંગમાં જોરદાર વધારો આવ્યો છે.

2/6
આજે અમે તમને કેટલાક ખાસ વાયરલેસ ઇયરબડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે તેમને ઑનલાઇન અથવા ઑફલાઇન કેવી રીતે ખરીદી શકો છો. વાયરલેસ ઇયરબડ્સ ખરીદતી વખતે તમારે જે સૌથી મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે છે ઓડિયો ક્વૉલિટી, બડ્સની ડિઝાઇન અને બેટરી.

3/6
Oppo Enco Air 2: -  આ ઇયરબડ્સ બિલકુલ Apple AirPods જેવા દેખાય છે. આની કિંમત 2,299 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે આ 24 કલાક સાંભળવાનો સમય આપે છે. ઇયરબડ્સનો કેસ રાઉન્ડ શેપમાં આવે છે જે તેને ક્યૂટ લૂક આપે છે. તમને આ બડ્સમાં ANC નથી મળતું પરંતુ ઑડિયો ગુણવત્તા ઉત્તમ છે.

4/6
Flexnest Flexdubs: -  તેઓ ANC ફેસિલિટી સાથે આવે છે જે તમને ઘોંઘાટવાળા વિસ્તારોમાં પણ ખલેલ વિના કામ કરવામાં મદદ કરે છે. એટલે કે તમે ખલેલ વિના ઓડિયો માણી શકો છો. તેમનું વજન ઘણું ઓછું છે પરંતુ તમને આમાં એપ સપોર્ટ નથી મળતો, તેથી તમે તેમને કસ્ટમાઇઝ કરી શકતા નથી. ઇયરબડ્સની કિંમત 2,499 રૂપિયા છે.

5/6
Redmi Buds 3 Lite: -  આમાં તમને 18 કલાકનો પ્લેબેક સમય મળે છે. કિંમત 1,890 રૂપિયા છે. આમાં તમને ટચ કંટ્રોલનો ઓપ્શન મળે છે, જે તમને સૉન્ગ અને કૉલ માટે બેસ્ટ ફેસિલિટી આપે છે. તેમનું વજન થોડું વધારે હોય છે, જેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો સમસ્યા ઊભી થઈ શકે છે.

6/6
OnePlus Nord Buds: -  આમાં તમને 12.4mm ટાઇટેનિયમ ડ્રાઇવર્સ મળે છે. આમાં તમને અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળે છે અને તે માત્ર 10 મિનિટના ચાર્જમાં 5 કલાક સુધી ચાલી શકે છે. આની કિંમત 2,499 રૂપિયા છે. ઇયરબડ્સને IP55 રેટિંગ મળ્યું છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget