શોધખોળ કરો
વિશ્વના 5 સૌથી ઝડપી 5 જી સ્માર્ટફોન, જુઓ સંપૂર્ણ યાદી
Ooklaએ તાજેતરમાં 5G સ્પીડ સંબંધિત એક રિપોર્ટ શેર કર્યો છે. આ રિપોર્ટમાંથી વિશ્વના સૌથી ઝડપી 5G સ્માર્ટફોનની યાદી બહાર આવી છે. આવો જાણીએ આ સૌથી ઝડપી 5G ફોન વિશે.
પ્રતિકાત્મક તસવીર
1/5

MOTO G 5G PLUS: મોટોરોલાનો MOTO G 5G PLUS સ્માર્ટફોન બ્રાઝિલમાં 5G ડાઉનલોડ સ્પીડની રેસમાં સૌથી આગળ રહ્યો છે. જો આપણે સ્પીડની વાત કરીએ તો તેની 5G ડાઉનલોડ સ્પીડ 358.39 Mbps છે.
2/5

IPHONE 13 PRO MAX: iPhone 13 Pro Max બ્રાઝિલ, વિયેતનામ, જર્મની, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં સૌથી ઝડપી 5G સ્પીડને સપોર્ટ કરવામાં સક્ષમ છે. Appleનો આ સ્માર્ટફોન સૌથી ઝડપી 5G સ્માર્ટફોન તરીકે ઉભરી આવ્યો છે.
Published at : 24 Nov 2022 06:21 AM (IST)
આગળ જુઓ





















