શોધખોળ કરો

પાકિસ્તાને જૂનાગઢને પોતાનો પ્રદેશ દર્શાવીને કોને જૂનાગઢના વડાપ્રધાન જાહેર કર્યા ? પાકિસ્તાનની હાસ્યાસ્પદ હરકત વિશે જાણો

1/5
. સરદાર વલ્લભભાઈ પટેલે લોકઆંદોલન શરૂ કરાવતાં  મહાબતખાન તેમના કુટુંબ સાથે કેશોદ એરપોર્ટ પરથી પાકિસ્તાન ભાગી ગયા હતા અને 17 નવેમ્બર 1959ના રોજ હડકવાના કારણે તેમનું મૃત્યુ થયું. હાલ તેમના  વંશજ કરાંચીમાં રહે છે.

2/5
આઝાદ ભારતમાં રજવાડાઓના વિલિનીકરણની જવાબદારી સરદાર વલ્લભભાઇ પટેલને સોંપવામાં આવી હતી. તેમણે હૈદરાબાદ, જૂનાગઢ જેવી ગુંચવણભર્યા રજવાડાઓને પણ સરળતાથી ભારતમાં વિલય કરાવ્યો હતો.

3/5
પાકિસ્તાને ભારત સામે આક્ષેપ મૂક્યો છે કે ભારતીય લસ્કરે 1947માં ગેરકાયદે જમ્મુ કાશ્મીર પર કબજો કરી લીધો હતો અને એ જ રીતે જૂનાગઢ પણ કબજે કર્યું હતું.  તેમણે યુનાઈટેડ નેશન્સના માધ્યમથી કાશ્મીર સમસ્યાના ઉકેલની તરફેણ કરી. આઝાદી વખતે જૂનાગઢના નવાબ મહાબતખાને પાકિસ્તાનમાં ભળવાની દાહેરાત કરી હતી.

4/5
અહમદ અલીએ ટ્વિટ કરીને જાહેરાત કરી થે કે, જૂનાગઢ ભારતનો નહીં પણ પાકિસ્તાનને ભાગ છે એવું દુનિયાને બતાવવા પોતે બહુ જલદી એક અભિયાનની શરૂઆત કરશે. પાકિસ્તાનમાં આયોજિત એક કાર્યક્રમમાં અહમદ અલીને પ્રધાન મંત્રી જાહેર કરીને સન્માન કરાયું પછી એહમદે આ જાહેરાત કરી હતી.

5/5
 અમદાવાદઃ ગુજરાતના જૂનાગઢને પોતાના વિસ્તાર જાહેર કરીને પાકિસ્તાને આઝાદી સમયે જૂનાગઢના નવાબના વંશજ સુલતાન એહમદ અલીને જૂનાગઢના પ્રધાનમંત્રી જાહેર કરી દીધા છે. પાકિસ્તાને પોતાના નક્શામાં જમ્મુ કાશ્મીરની સાથો સાથ જૂનાગઢને પણ પોતાનો વિસ્તાર બતાવ્યો છે. જૂનાગઢના નવાબના વંશજ પાકિસ્તાનમાં રહે છે. પાકિસ્તાન સરકારના ઈશારે નવાબના વંશજ જહાંગીર ખાને પોતાના દીકરા અહમદ અલીને નવા ‘દીવાન(વઝીર-એ-આઝમ)’ નિયુક્ત કરી દીધા છે.

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી

Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી

Surat News: રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલ્ટી, સુરતના કીમ-ઓલપાડ રોડ પર બની ઘટના
Surat News: રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલ્ટી, સુરતના કીમ-ઓલપાડ રોડ પર બની ઘટના
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Surat News: રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલ્ટી, સુરતના કીમ-ઓલપાડ રોડ પર બની ઘટના
Surat News: રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલ્ટી, સુરતના કીમ-ઓલપાડ રોડ પર બની ઘટના
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત

Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?

Fee Hike: GMERS કૉલેજોમાં ફી વધારા મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન, ગરીબનો દીકરો ડૉક્ટર બને તેવી વ્યવસ્થા થાય

Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ  

Embed widget