જો કે ત્યારબાદ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર બંને ટીમનો ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથેના ફોટો શેર કર્યા છે.
2/4
આ સમયે ભારતીય ટીમ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની પૂરી ટીમ પણ હાજર રહી હતી. પીએમ સ્કોટ મોરિસને બંને ટીમોના કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ પેન સાથે એક અલગથી ફોટો પણ ખેચાવ્યો હતો.
3/4
પ્રધાનમંત્રી મોરિસને બન્ને ટીમને નવા વર્ષના અવસર પર આમંત્રિત કર્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ પણ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.
4/4
નવી દિલ્હીઃ ચોથા ટેસ્ટ પહેલા ભારતીય ટીમ અને મેચબાન ટીમે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે તેના સત્તાવાર નિવાસ સ્થાન કિરબિલી હાઉસ પર મુલાકાત કરી હતી.