શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રશિયાની 'વર્લ્ડકપ ગર્લ' વિક્ટોરિયા છે પુતિનની ગર્લફ્રેન્ડ? ટોપલેસ ફોટોશૂટ દ્વારા મચાવેલી ધૂમ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/06104242/7-fifa-world-cup-2018-victoria-lopyreva-in-world-cup-girl-or-ambassador-in-russia.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/06104309/13-fifa-world-cup-2018-victoria-lopyreva-in-world-cup-girl-or-ambassador-in-russia.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/13
![વિક્ટોરિયાના લગ્ન 2013માં રશિયાના સ્ટાર ફુટબોલર ફેડોર મોલોવ સાથે થયા હતા. બાદમાં 2015માં તેમના ડીવોર્સ થઈ ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/06104305/12-fifa-world-cup-2018-victoria-lopyreva-in-world-cup-girl-or-ambassador-in-russia.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિક્ટોરિયાના લગ્ન 2013માં રશિયાના સ્ટાર ફુટબોલર ફેડોર મોલોવ સાથે થયા હતા. બાદમાં 2015માં તેમના ડીવોર્સ થઈ ગયા હતા.
3/13
![વિક્ટોરિયાના ફેવરીટ પ્લેયરની વાત કરીએ તો રોનાલ્ડો અને મેસીથી વધારે બ્રાઝીલી યુવા સ્ટાર નેમારને પસંદ કરે છે. જોકે તે મેસી, રોનાલ્ડો અને પોગ્બાના પણ વખાણ કરે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/06104301/11-fifa-world-cup-2018-victoria-lopyreva-in-world-cup-girl-or-ambassador-in-russia.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિક્ટોરિયાના ફેવરીટ પ્લેયરની વાત કરીએ તો રોનાલ્ડો અને મેસીથી વધારે બ્રાઝીલી યુવા સ્ટાર નેમારને પસંદ કરે છે. જોકે તે મેસી, રોનાલ્ડો અને પોગ્બાના પણ વખાણ કરે છે.
4/13
![બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની સ્નાતક 34 વર્ષની વિક્ટોરિયાએ સ્કૂલના દિવસોમાં જ મોડલિંગની મોટી મોટી ઓફર આવવા લાગી હતી, પરંતુ પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ 1999માં પ્રથમ વખત મોડેલિંગના ક્ષેત્રમાં આવી. ત્યાર બાદ મિસ રશિયા ઉપરાંત ફેસ ઓફ ધ યર, મોડલ ઓફ ડોન જેવા અનેક મોડલિંગ એવોર્ડ પણ જીતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/06104255/10-fifa-world-cup-2018-victoria-lopyreva-in-world-cup-girl-or-ambassador-in-russia.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની સ્નાતક 34 વર્ષની વિક્ટોરિયાએ સ્કૂલના દિવસોમાં જ મોડલિંગની મોટી મોટી ઓફર આવવા લાગી હતી, પરંતુ પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ 1999માં પ્રથમ વખત મોડેલિંગના ક્ષેત્રમાં આવી. ત્યાર બાદ મિસ રશિયા ઉપરાંત ફેસ ઓફ ધ યર, મોડલ ઓફ ડોન જેવા અનેક મોડલિંગ એવોર્ડ પણ જીતી.
5/13
![વિક્ટોરિયા લોપરેવા સ્પોર્ટ્સ પ્રેઝન્ટર ઉપરાંત એક્ટ્રેસ, મોડલ, ફેશન બ્લોગર પણ છે. પોતાની સુંદરતાથી તેણે અનેક દેશમાં ફુટબોલ પ્રેમિઓને પોતાના દીવાના બનાવી લીધા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/06104251/9-fifa-world-cup-2018-victoria-lopyreva-in-world-cup-girl-or-ambassador-in-russia.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિક્ટોરિયા લોપરેવા સ્પોર્ટ્સ પ્રેઝન્ટર ઉપરાંત એક્ટ્રેસ, મોડલ, ફેશન બ્લોગર પણ છે. પોતાની સુંદરતાથી તેણે અનેક દેશમાં ફુટબોલ પ્રેમિઓને પોતાના દીવાના બનાવી લીધા છે.
6/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/06104247/8-fifa-world-cup-2018-victoria-lopyreva-in-world-cup-girl-or-ambassador-in-russia.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7/13
![વિક્ટોરિયા લોપરેવાને ફીફા વર્લ્ડ કપ 2018ની બ્રાન્ડ એમ્બેસ્ડર તરીકે પસંદ કરવામાં આવી છે. વિક્ટોરિયા લોપરેવા 2003માં મિસ રશિયા પણ રહી ચૂકી છે. હવે તેને વર્લ્ડ કપ ગર્લ તરીકે ઓળખવામાં આવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/06104242/7-fifa-world-cup-2018-victoria-lopyreva-in-world-cup-girl-or-ambassador-in-russia.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિક્ટોરિયા લોપરેવાને ફીફા વર્લ્ડ કપ 2018ની બ્રાન્ડ એમ્બેસ્ડર તરીકે પસંદ કરવામાં આવી છે. વિક્ટોરિયા લોપરેવા 2003માં મિસ રશિયા પણ રહી ચૂકી છે. હવે તેને વર્લ્ડ કપ ગર્લ તરીકે ઓળખવામાં આવે છે.
8/13
![વિક્ટોરિયા લોપરેવાએ ફીફા વર્લ્ડ કપ 2018ની બ્રાન્ડ એમ્બેસ્ડર બનતા રશિયા સહિત અનેક દેશમાં પોતાના લાખો ફેન્સ બનાવી લીધા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/06104238/6-fifa-world-cup-2018-victoria-lopyreva-in-world-cup-girl-or-ambassador-in-russia.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિક્ટોરિયા લોપરેવાએ ફીફા વર્લ્ડ કપ 2018ની બ્રાન્ડ એમ્બેસ્ડર બનતા રશિયા સહિત અનેક દેશમાં પોતાના લાખો ફેન્સ બનાવી લીધા છે.
9/13
![તમને જણાવીએ કે વિક્ટોરિયા લોપરેવા આમ જ ફીફા વર્લ્ડ કપ 2018ની બ્રાન્ડ એમ્બેસેડર નથી બની, પરંતુ ખુદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને તેને આ માટે પસંદ કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/06104234/5-fifa-world-cup-2018-victoria-lopyreva-in-world-cup-girl-or-ambassador-in-russia.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવીએ કે વિક્ટોરિયા લોપરેવા આમ જ ફીફા વર્લ્ડ કપ 2018ની બ્રાન્ડ એમ્બેસેડર નથી બની, પરંતુ ખુદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને તેને આ માટે પસંદ કરી છે.
10/13
![લોક મીડિયા અહેવાલ અનુસાર વિક્ટોરિયાને વર્લ્ડ કપ ગર્લ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખુદ પસંદ કરીને બનાવી છે. સૂત્રો અનુસાર પુતિને વિક્ટોરિયાને ફુટબોલ પ્રોગ્રામ એન્કર કરતાં જોઈ હતી. વિક્ટોરિયા પણ રાષ્ટ્રપતિ પુતિનને સપોર્ટ કરે છે. રશિયામાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન પુતિને મત આપવાની અપીલ કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/06104231/4-fifa-world-cup-2018-victoria-lopyreva-in-world-cup-girl-or-ambassador-in-russia.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લોક મીડિયા અહેવાલ અનુસાર વિક્ટોરિયાને વર્લ્ડ કપ ગર્લ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખુદ પસંદ કરીને બનાવી છે. સૂત્રો અનુસાર પુતિને વિક્ટોરિયાને ફુટબોલ પ્રોગ્રામ એન્કર કરતાં જોઈ હતી. વિક્ટોરિયા પણ રાષ્ટ્રપતિ પુતિનને સપોર્ટ કરે છે. રશિયામાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન પુતિને મત આપવાની અપીલ કરી હતી.
11/13
![શરૂઆતથી જ વિક્ટોરિયા ઇંગ્લિશ ફુટબોલ ક્લબ માનચેસ્ટર યૂનાઈટેડની ફેન છે. ફુટબોલથી જૂનો સંબંધ હોવાને કારણે આજે તે ફીફા વર્લ્ડ કપ 2018ની બ્રાન્ડ એમ્બેસેડરનું કામ ખૂબ સારી રીતે નિભાવી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/06104228/3-fifa-world-cup-2018-victoria-lopyreva-in-world-cup-girl-or-ambassador-in-russia.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શરૂઆતથી જ વિક્ટોરિયા ઇંગ્લિશ ફુટબોલ ક્લબ માનચેસ્ટર યૂનાઈટેડની ફેન છે. ફુટબોલથી જૂનો સંબંધ હોવાને કારણે આજે તે ફીફા વર્લ્ડ કપ 2018ની બ્રાન્ડ એમ્બેસેડરનું કામ ખૂબ સારી રીતે નિભાવી રહી છે.
12/13
![વિક્ટોરિયા મેક્સિમ, ગાલા, કોસ્મોપોલિટન જેવા મેગેઝિન માટે મોડલિંગ પણ કરી ચૂકી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/06104225/2-fifa-world-cup-2018-victoria-lopyreva-in-world-cup-girl-or-ambassador-in-russia.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિક્ટોરિયા મેક્સિમ, ગાલા, કોસ્મોપોલિટન જેવા મેગેઝિન માટે મોડલિંગ પણ કરી ચૂકી છે.
13/13
![સોશિયલ મીડિયા પર એક મિલિયન કરતાં પણ વધારે ફોલોઅર્સ ધરાવતી વિક્ટોરિયા પણ નવા ફોટોશૂટ પોતાના એકાઉન્ટ પર અપલોડ કરતી રહે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/06104221/1-fifa-world-cup-2018-victoria-lopyreva-in-world-cup-girl-or-ambassador-in-russia.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોશિયલ મીડિયા પર એક મિલિયન કરતાં પણ વધારે ફોલોઅર્સ ધરાવતી વિક્ટોરિયા પણ નવા ફોટોશૂટ પોતાના એકાઉન્ટ પર અપલોડ કરતી રહે છે.
Published at : 06 Jun 2018 10:44 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
અમદાવાદ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)