શોધખોળ કરો
Advertisement

એશિયા કપ 2018માં આ બ્યૂટિફુલ ગર્લના દિવાના થયા ભારતીયો, જાણો કોણ છે આ પ્રશંસક

1/5

સોશિયલ મીડિયાના જાસુસોએ આ મિસ્ટ્રી ગર્લનું સાચું નામ શોધી લીધાનો દાવો કર્યો છે. દાવા પ્રમાણે આ મિસ્ટ્રી ગર્લનું નામ નવ્યા નવોરા છે.
2/5

તે સમયે પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાન સામે રમી રહી હોવા છતા તે ભારતની મેચ જોવા આવી હતી. 23 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ આ યુવતી હાજર રહી છે.
3/5

આ મિસ્ટ્રી ગર્લ પ્રથમ વખત 19 સપ્ટેમ્બરે દુબઈમાં રમાયેલ ભારત અને પાકિસ્તાનની મેચમાં જોવા મળી હતી. આ પછી 21 સપ્ટેમ્બરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં પણ તે બાંગ્લાદેશની ટીમને ચીયર કરતી જોવા મળી હતી.
4/5

સોશિયલ મીડિયા પર આ યુવતીની તસવીર શેર કરતાં લોકોએ લખ્યું કે, અમે બીસીસીઆઈને પ્રાર્થના કરીશું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુમાં વધુ મેચનું આયોજન કરે. જેની પાછળનું કારણ ફક્ત અને ફક્ત આ નિસ્ટ્રી ગર્લ છે.
5/5

દુબઈઃ ક્રિકેટની દુનિયાની બે વિરોધી ટીમ ભારત અને પાકિસ્તાનની મેચમાં બધાની નજર એક બ્યૂટીફુલ યુવતી પર હતી. મેદાન પર હાજર કેમેરા હજારો લોકોની ભીડમાં આ યુવીતને શોધી રહ્યા હતા. સોશિયલ મીડિયામાં પણ આ તસવીરો વાયરલ થઈ રહી છે. આ યુવતી અચાકન જ ભારતીયોનું લેટેસ્ટ ક્રશ બની ગઈ છે.
Published at : 24 Sep 2018 07:41 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
