આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 70 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી છે. જાહ્નવી સાથે આ ફિલ્મમાં શાહિદ કપૂરા ભાઈ ઈશાન ખટ્ટર હતા.
4/9
જણાવીએ કે, જાહ્નવીએ કરણ જૌહરના બેનર હેઠળની ફિલ્મ ધડકથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે, જે મરાઠી ફિલ્મ સૈરાટની રીમેક છે.
5/9
જાહ્નવીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના અનુભવ શેર કરતાં લખ્યું, રેમ્પર ચાલવં ધમાકેદાર હતું.
6/9
જોકે જાહ્નવી કપૂર પહેલા લેક્મે ફેશનમાં સુષ્મિતા સેન, હુમા કુરેશી, સોહા અલી ખાન, કરિશ્મા કપૂર, સૌંદર્ય શર્મા જેવા સ્ટાર વોક કરી ચૂક્યા છે.
7/9
જાહ્નવી કપૂરે રેમ્પ પર પોતાની શરૂઆત નચિકેત બર્વેના શોથી કરી હતી. જોકે તે આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી પરંતુ તેના ચહેરા પર નર્વસનેસ પણ જોવા મળી હતી.
8/9
આ શોમાં જાહ્નવી કપૂર ફ્લોરલ ફ્રિન્ટના સુંદર બ્લૂ અને પિંક કલરના લહંગામાં જોવા મળી.
9/9
મુંબઈઃ ફિલ્મફેર અને વોગ જેવા પોપ્યુલર મેગેઝીન્સના કવર પેજ બાદ જાહ્નવી કપૂરે હવે રેમ્પ પર એન્ટ્રી કરી છે. તે મુંબઈમાં ચાલી રહેલ લેક્મે ફેશન વીકમાં એક સોમાં શો સ્ટોપર તરીકે જોવા મળી. આ દરમિયાન તેની બહેન, ખુશી કપૂર અને અંશુલા કપૂર પણ તેને ચીયર કરતાં જોવા મળ્યા હતા.