શોધખોળ કરો
ગુજરાતમાં કઈ તારીખે પડી શકે છે ભારે વરસાદ? જાણો કોણે કરી આગાહી
1/4

હવામાન જ્યોતિષી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હજુ વરસાદ નથી ગયો. રાજ્ય ઉપરથી દુષ્કાળના ઓળા ઉતરી ગયા છે અને આગામી દિવસોમાં સંતોષકારક વરસાદ વરસી શકે છે. જ્યાં ઓછો વરસાદ છે તેવા વિસ્તારોમાં પણ સારા વરસાદના યોગ છે.
2/4

રાજ્યમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા અને દુષ્કાળની ભીતિ સેવવામાં આવી રહીં હતી. પરંતુ ખરા સમયે મેઘરાજાએ મહેર કરતાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેને લઈ ખેતીને જીવતદાન મળવાની સાથે હજુ સારો વરસાદ વરસથે તેવી આશા બળવત્તર બની છે.
Published at : 20 Aug 2018 09:24 AM (IST)
View More





















