ધોનીની અંડર 19 વિશ્વ કપ માટે પસંદગી કરવામાં આવી ના હતી. જ્યારે મોહમ્મદ કૈફની કેપ્ટનશીપમાં ભારતે વિશ્વ કપ જીત્યો હતો, જેનો સ્ટાર ખેલાડી યુવરાજ સિંહ હતો.
2/7
ધોનીએ આ મેચમાં 14 ચોકા અને 2 છક્કા સાથે 84 રન બનાવ્યા હતા. ફિલ્મમાં ધોનીના મિત્રો તેની પાસેથી જાણાવા માંગે છે મેચમાં શુ થયું હતું.
3/7
ધોનીના કેરિયરને લઇને આ મેચમાં મહત્વની જણાવામાં આવી છે. ધોની જ્યારે બેટિંગ માટે ઉતરે છે ત્યારે તેની ટીમ 159 પર 5 વિકેટ ગુમાવી ચુંકી હોય છે.
4/7
એ ખેલાડી બીજુ કોઇ નહી યુવરાજ સિંહ હતો. અંડર 19 વિશ્વ કપ પહેલા ધોની અને યુવરાજનો સામનો કૂચ બિહાર ટ્રૉફીની ફઇનલમાં 1999માં થયો હતો. મુકાબલો પંજાબ અને બિહાર વચ્ચે હતો.
5/7
આપણે વાત કરી રહ્યા છીએ એ મેચની જેનો ફિલ્મમાં પણ ઉલ્લેખ છે. ધોની પોતાના મિત્રોને જણાવે છે કે, એક ખેલાડીએ તેમની ટીમ કરતા વધારે રન બનાવ્યા અને તેમની ટીમને બીજી વાર બેટિંગ કરવાની તક જ ના મળી.
6/7
નવી દિલ્લીઃ મહેન્દ્રસિંહ ધોની પર બનેલી ફિલ્મ MS Dhoni:The Untold Story બૉક્સ ઑફિસ પર ધમાલ કરી રહી છે. ફિલ્મ જોયા બાદ ક્રિકેટનો એક મેચ દર્શકો વચ્ચે કુતૂહલ વધારી રહ્યો છે, કે શુ આવું હકિકતમાં થયું હતું.
7/7
ધોનીએ તેના મિત્રોને જણાવ્યું કે, કેવી રીતે એક ખેલાડીએ મેચમાં તુફાન લાવી દે છે, અને તે ખેલાડીએ બિહારના સ્કોર 357 કરતા એક રન વધુ બનાવીને ટીમના સ્કોરને 5 વિકેટ પર 854 પર પહોચાંડી દીધો હતો.