શોધખોળ કરો
સમગ્ર ગુજરાતમાં ફરી સક્રિય થશે ચોમાસું, જાણો કઈ તારીખે આવી શકે છે વરસાદ
1/5

શુક્રવારે સુરત, આણંદ, ભરૂચ અને ભાવનગરમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. બીજી તરફ અસહ્ય બાફથી લોકો કંટાળી ગયા છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. કારણ કે, મોંઘી દવા અને ખાતર સાથે વાવણી કરેલી પાક મુરઝાઈ જવાની અણી ઉપર આવી પહોંચ્યો છે.
2/5

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતા સપ્તાહમાં આ વરસાદની ઘટ પૂરી થવા ઉપરાંત સારો વરસાદ પડશે. 6ઠ્ઠી ઓગસ્ટથી ગુજરાતમાં પુનઃ મેઘરાજાની સવારી આવી પહોંચશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે.
Published at : 04 Aug 2018 04:34 PM (IST)
View More





















