શોધખોળ કરો
સુનયના તોમરની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્રસચિવ તરીકે નિમણૂંક
1/2

તે સ્થાને રહેલા એલ. ચુઆંગોની સામાન્ય વહીવટ વિભાગમાં ખાલી જગ્યા પર બદલી કરવામાં આવી છે. આ જગ્યાના વધારાના હવાલામાંથી અનિલ મુકિમને મુક્ત કરાયા છે.
2/2

અમદાવાદઃ ભારત સરકારના કાપડ મંત્રાલયમાં ફરજ બજાવી ગુજરાત પરત ફરેલા આઈ.એ.એસ. કેડરના અધિકારી શ્રીમાતી સુનયના તોમરની સરકારે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્રસચિવ તરીકે નિમણૂક કરી છે.
Published at : 03 Nov 2016 02:37 PM (IST)
View More





















