શોધખોળ કરો

8 દિવસ બાદ સામે આવી આ એક્ટ્રેસની બર્થડેની તસવીર, મા અને દીકરી સામે જ BF સાથે થઈ રોમાન્ટિક

1/7
2/7
અહેવાલ છે કે, સુષ્મિતા ટૂંકમાં જ રોમન સાથે લગ્ન કરી શકે છે. તેના પર સુષ્મિતાએ રોમન અને પોતાની બન્ને દીકરીઓ સાથે એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતું, ‘હાલમાં હું ‘રોમાન’સિંગના મૂડમાં છું. લગ્નનો કોઈ ઈરાદો નથી. તેનાથી સ્પષ્ટ થાય છે કે સુષ્મિતા રોમનને ડેટ તો કરી રહી છે પરંતુ હાલમાં લગ્ન કરવાની નથી.

3/7
Pakistani President Pervez Musharraf (R) shakes hands with Indian cricket team captain Mahendra Singh Dhoni at the end of the final of the Asia Cup between India and Sri Lanka at National Stadium in Karachi on July 6, 2008.  Sensational spinner Ajantha Mendis took six wickets for just nine runs to help Sri Lanka beat India by 100 runs in the final here on Sunday to successfully defend the Asia Cup title.  AFP PHOTO/Aamir QURESHI (Photo credit should read AAMIR QURESHI/AFP/Getty Images)

4/7
કેક પર રોમન અને સુષ્મિતાની તસવીર છે. આ તસવીર રોમન અને સુષ્મિતાનો બર્થડે પર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. સાથે જ લખ્યું તું, હેપી બર્થડે માઈ લવ. જણાવીએ કે, સુષ્મિતા અને રોમને મીડિયાની સામે પોતાના સંબંધનો ખુલાસો કર્યો નથી.

5/7
કેક પર લખ્યું હતું, હેપી બર્થડે સ્વીટ 13. સુષ્મિતાએ બર્થડેની અનેક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. એક તસવીરમાં સુષ્મિતા પોતાની માતા શુભ્રા સેનના ખોળામાં બેસેલ જોવા મળી રહી છે. જ્યારે અન્ય તસવીરમાં સુષ્મિતા પોતાના બોયફ્રેન્ડની સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે.

6/7
19 નવેમ્બરે સુષ્મિતાનો 43મો બર્થડે હતો. અંદાજે 10 દિવસ બાદ સુષ્મિતાના બર્થડેની તસવીર સામે આવી છે. આ તસવીરમાં સુષ્મિતાની દીકરીઓની સાથે બયફ્રેન્ડ રોમન પણ જોવા મળી રહ્યો છે. બર્થડે પાર્ટી ઉપરાંક કેકની તસવીર પણ સામે આવી છે. કેક પર લખેલ મેસેજને જોઈ સ્પષ્ટ થાય છે કે તે રોમન તરફથી હતી.

7/7
નવી દિલ્હીઃ સુષ્મિતા સેન હાલમાં પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. સુષ્મિતાનું દીલ કાશ્મીરી યુવક રોમન શોલ પર આવ્યું છે. બન્ને એક બીજા સાથે ક્વોલિટી સમય પસાર કરતાં જોવા મળી રહ્યા છે. હાલમાં જ સુષ્મિતાએ પોતાનો 43મો બર્થડે પણ રોમન શોલની સાથે સેલીબ્રેટ કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

Embed widget