શોધખોળ કરો
રાજકોટઃ ભારતીય ટીમનું એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત, વિરાટ-અનુષ્કા પણ જોવા મળ્યા સાથે
1/10

2/10

રાજકોટ વાસીઓમાં ખેલાડીના સ્વાગત માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટના ખંઢેરી સ્ટેડીયમ ખાતે પ્રથમવાર આગામી 9 થી 13 નવેમ્બરના સુધી ઇંડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવાની છે. ખેલાડીઓ આગામી 10 દિવસ રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાયેલો રહેશે. આજે સાંજે વિરાટ કોહલી જન્મ દિવસની પાર્ટી આપશે. તે સિવાય જાડેજા અને પુજારા પોતાના હોમ ટાઉનમાં ભારતીય ખેલાડીઓને પાર્ટી આપે અને શહેરની શેર કરાવે તેવી શક્યતા છે.
Published at : 05 Nov 2016 12:32 PM (IST)
View More





















