સિપ્રીના એક અહેવાલ અનુસાર અમેરિકાની પાસે 7,300 પરમાણું બોમ્બ છે.
7/8
રશિયા 8,000 હથિયાર.
8/8
અત્યાર સુધી વિશ્વમાં એક વખત પરમાણું બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 6 ઓગસ્ટ 1945ની સવારે અમેરિકાએ જાપાનના બે મોટા શહેર હિરોશિમા અને નાગાસાકી પર પરમાણું બોમ્બથી હુમલો કર્યો હતો. આ હુમલામાંથી બહાર આવતા જાપાનનો ઘણો સમય લાગ્યો. પરમાણું હથિયાર ખૂબજ ઘાતક છે તે અંગે કોઈ શંકા નથી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ વિશ્વના કેટલાક એવા દેશો વિશે જેની પાસે છે સૌથી વધારે પરમાણું હથિયાર...!