શોધખોળ કરો
મુકેશ અંબાણીના રિલાયન્સ જિઓ પાછળનું ભેજું છે એક 'મોદી'? જાણો સંપૂર્ણ વિગતો
1/6

રિલાયન્સ જૂથના ભાગલાના સાત વર્ષ પછી મુકેશ અંબાણીની માલિકીવાળી રિલાયન્સ જિયો ઈન્ફોકોમે 4જી સર્વિસ શરૂ કરવા માટે અનિલ અંબાણીની કંપની આરકોમ સાથે રૂ. 1200 કરોડના કરાર કર્યો હતો. આ કરાર પાછળ ત્રણ લોકોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આ લોકોમાં કોકિલાબેન, મુકેશ અંબાણીના વિશ્વાસું મનોજ મોદી અને અનિલ અંબાણીના વિશ્વાસું અમિતાભ ઝુનઝુનવાલાનો સમાવેશ થાય છે.
2/6

આકાશ અને ઈશા અંબાણી પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જ 4G ટેલિકૉમ કંપનીમાં ડાયરેક્ટર તરીકે જોડાયા. આ બન્ને અંબાણી પરિવારના વિશ્વાસુ મનોજ મોદી સાથે બિઝનેસના પાઠ ભણ્યા છે.
Published at : 02 Sep 2016 11:18 AM (IST)
View More





















