હત્યાના સમાચાર બાદ તેમના પરિવારના લોકો પણ માળિયા પહોંચી ગયા હતા. જ્યાં પતિનો મૃતદેહ જોઈને જ પત્ની ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યાં હતાં. આ ઉપરાંત પરિવારજનો પણ શોકમાં ગરકાવ થઈ ગયા હતાં.
2/7
3/7
4/7
5/7
6/7
7/7
કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે. તેઓ ટ્રેનમાં અમદાવાદ આવી રહ્યા હતા તે દરમિયાન હત્યા થઈ હતી. હત્યા બાદ ટ્રેનને માળિયા ખાતે અટકાવવામાં આવી હતી. હાલ તેમના મૃતદેહને માળિયા ખાતે રાખવામાં આવ્યો છે.