ભારતીય ક્રિકેટ ટીમના ઈરફાન અને યુસુફ પઠાણની નાની બહેન શગુફતાના વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ભવ્ય મેરેજ રિસેપ્શન યોજાયું હતું. આ રિસેપ્શનમાં જાણીતા ક્રિકેટર, ફિલ્મી હસ્તી સહિત વડોદરાની મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
4/6
બહેનના નિકાહમાં ઈરફાન અને યુસુફ પઠાણ ખુબ જ ખુશ હતા. બંને ભાઈઓએ બહેનની મહેંદીથી લઈને નિકાહ સુધી ખુબ ડાન્સ કર્યો હતો.
5/6
ઈરફાન અને યુસુફ પઠાણની નાની બહેન શગુફતાના નિકાહ કેનેડાના બિઝનેસમેન મોહતશીમ ખાન સાથે વડોદરામાં યોજાયા હતા. ત્યાર બાદ લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે ભવ્ય મેરેજ રિસેપ્શન યોજાયું હતું.
6/6
વડોદરાઃ ટીમ ઈન્ડિયાના એક સમયના સ્ટાર ક્રિકેટર પઠાણ બ્રધર્સની નાની બહેન શગુફતાના નિકાહમાં ઈરફાન અને યુસુફ પઠાણ મન મુકીને ડાન્સ કર્યો હતો. આ તસવીરો યુસુફ પઠાણે સોશિયલ મીડિયામાં શેર કરી હતી.