શોધખોળ કરો
રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટર નીતિન રામાણીએ પક્ષમાંથી કેમ આપી દીધું રાજીનામું, જાણો વિગત
1/4

નીતિન રામાણીએ જણાવ્યું હતું કે, નીતિ, નેતા અને નિયત વિહોણી કોંગ્રેસથી કાર્યકરોથી લઈ મતદારો પણ નારાજ છે. કોંગ્રેસની જૂથબંધીને લઈ ચૂંટાયેલા કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં વિકાસના કાર્યો પણ પૂરા કરી શક્યા નથી. વિકાસના કાર્યોની ઉપર રજૂઆત કરી હંમેશા નકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. આ રીતે લોક પ્રેશ્નોની વાચા આપી શકું તેવું લાગતું નથી.
2/4

રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર નીતિન રામાણીને ગયા અઠવાડિયે જ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે રાજીનામું આપવા શહેર પ્રમુખે આદેશ આપ્યો હતો. જો રાજીનામું નહીં આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી. જોકે સભ્યની બદલે રામાણી હાલ કોંગ્રેસ સાથે જ છેડો ફાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
Published at : 23 Oct 2018 01:49 PM (IST)
Tags :
RajkotView More





















