શોધખોળ કરો

ભાજપ પણ ખોડલધામના શરણે, ભાજપના ક્યા બે ટોચના નેતા નરેશ પટેલને મળવા પહોંચ્યા? મા ખોડલ પાસે શું માંગ્યા આશિર્વાદ?

1/6
2/6
3/6
BJP ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કાગવડ ખોડલધામ મંદિરે દર્શન કર્યા હતાં. 2019ની ચૂંટણીમાં ભાજપ ફરીથી કેન્દ્રમાં આવશે અને નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તેવા આશિર્વાદ મળ્યા તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

4/6
છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં પાટીદારો દ્વારા અનામત આંદોલન ચાલી રહ્યું છે જેના કારણે ભાજપ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જોકે હવે ભાજપના નેતાઓ ખોડલધામના શરણે પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે. ભુપેન્દ્ર યાદવ અને જીતુ વાઘાણી આજે નરેશ પટેલને મળ્યા હતાં. જ્યારે ખોડલધામ મંદિના દર્શન પણ કર્યા હતાં જ્યાં જીતુ વાઘાણીએ આશિર્વાદ પણ લીધા હતાં.

5/6
પોરબંદર સીટની સમીક્ષા કરવા માટે ભાજપના મહામંત્રી ભુપેન્દ્ર યાદવ અને જીતુ વાઘાણી ધોરાજી જઈ રહ્યા હતા તે દરમિયાન ખોડલધામ મંદિર રસ્તામાં આવતાં તેઓ દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતાં જ્યાં ભાજપના મહામંત્રી ભુપેન્દ્ર યાદવે ખોડલધામના ટ્રસ્ટના સુપ્રીમો નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. જેના કારણે રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.

6/6
રાજકોટ: લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે ત્યારે ભાજપના મહામંત્રી ભુપેન્દ્ર યાદવ અને  ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી આજે કાગવડ ખોડલધામ મંદિરના દર્શને પહોંચ્યા હતાં જ્યાં નરેશ પટેલને મળ્યા હતાં. જેને જોઈને એવું લાગી રહ્યું છે કે ભાજપ ખોડલધામના શરણે પહોંચ્યું હોય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

Embed widget