શોધખોળ કરો
Advertisement
Mehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈ
મહેસાણાના કડીમાં ન જળવાયો મોતનો મલાજો. કેનાલમાંથી મૃતદેહ મળતા ટિપ્પરવાનમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો. પાલિકાની ટીમે કચરાના વાહનમાં મૃતદેહ લાવતા અનેક સવાલ ઉભા થયા. જો કે કડી પાલિકાના અધિકારીનું કહેવું છે કે સબવાહિની નથી એટલે કચરાના ડબ્બામાં લાવ્યા. પરંતુ હવેથી આવા વાહનોમાં સબને નહિ લાવવામાં આવશે જેનું ધ્યાન રાખવામાં આવશે. પરંતુ સવાલએ થાય છે કડી નગરપાલિકા પાસે એમ્બ્યુલન્સ સહિત એક ડઝન કરતાં વધુ વાહનો તેના વર્કશોપમાં ચાલુ હાલતમાં છે. પરંતુ આ વાહનોની જગ્યાએ કચરાના વાહનોનો ઉપયોગ કરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે.
જો કડી નગર પાલિકાના અધિકારીને આ મુદ્દે પૂછતા કડી નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે કડી નગરપાલિકા પાસે શબવાહિની નથી જેના કારણે અન્ય વાહનોમાં સબને લાવવું પડે છે પરંતુ હવેથી આવા વાહનોમાં સબને નહિ લાવવામાં આવશે જેનું ધ્યાન રાખવામાં આવશે .
Tags :
Mehsanaમહેસાણા
Mehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈ
Mehsana News: બહુચરાજીમાં સરકારે રહેણાંક હેતુ ફાળવેલી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવાયું
Gas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?
MLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજર
Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત, Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement