શોધખોળ કરો

રાજકોટઃ સગીરાને બે મહિના સુધી ગોંધી રાખી પોલીસ કોન્સ્ટેબલે ગુજાર્યો બળાત્કાર, કેવી રીતે થયો પર્દાફાશ?

1/7
તપાસ દરમિયાન સગીરા ક્વાર્ટરમાંથી મળી આવતાં જેના નામે ક્વાર્ટર હતું તે રામજીભાઈ ડાભી અને સગીરાને પોલીસ સ્ટેશન લવાયા હતા. અહીં સગીરાએ તેનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હોવાનું નિવેદન આપતાં કોન્સ્ટેબલ સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

2/7
દીકરીની ભાળ મળતાં સગીરાના પિતાએ પોલીસને જાણ કરી હતી અને તેમને સાથે રાખી તપાસ કરતાં સગીરા મળી આવી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ગત આઠમાં મહિનામાં શહેરના ભુવનેશ્વર વાડીમાંથી સગીરા ગુમ થઈ હતી. ગઈ કાલે આ સગીરા છત્રપતિ ટાઉનશિપમાં આવેલા પોલીસ ક્વાર્ટરમાં એક છોકરી હોવાનો કોલ મળતાં ત્યાં તપાસ કરવામાં આવી હતી.

3/7
રાજકોટઃ લોકોના રક્ષક ગણાતાં પોલીસ કર્મચારીએ શહેરની એક સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ કોન્સ્ટેબલ સામે બળાત્કારની ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. હાલ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

4/7
સગીરાના પિતાએ જણાવ્યું હતું કે, આ પછી તેને દુધઈ ગામ અને પછી રેલનગરલમાં લઈ ગયો હતો. અહીં પણ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ગત પુનમની રાતે પાડોશીનો છોકરો ગરબીમાં ગયો હતો. જ્યાં તે મારી દીકરીને જોઇ જતાં તેણે રાતે જ અમને જાણ કરી હતી.

5/7
આ અંગે સગીરાના પિતાએ એબીપી અસ્મિતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમની દીકરીનું 40 દિવસ પહેલા કોન્સ્ટેબલ રામજી મોહનભાઈ ડાભી ઉઠાવી ગયો હતો. દીકરીને પહેલા જુબેલીની હોટલમાં લઈ ગયો હતો અને અહીં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

6/7
પોલીસે જણાવ્યું હતું કે, હાલ બંનેના મેડિકલ ચેકઅપ માટેના કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ પાસેથી જાણવા મળ્યું છે કે, સગીરાને કોન્સ્ટેબલ દ્વારા પહેલા રાજકોટ બહાર રાખવામાં આવી હતી. સગીરા કોન્સ્ટેબલના ઘરમાંથી મળી આવતાં પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે. કોન્સ્ટેબલે સગીરાનું અપહરણ કર્યા પછી બે મહિના સુધી ક્યાં ક્યાં રાખી હતી, તે જાણવા માટે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે અને તેના રિમાન્ડ મેળવશે.

7/7
આ અંગેની વિગતો એવી છે કે, બે મહિના પહેલા રાજકોટના હેડક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રામજી મોહનભાઈ ડાભીએ બે મહિના પહેલા સગીરાનું અપહરણ કર્યું હતું અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બે દિવસ પહેલાં સગીરાને પાડોશીનો છોકરો જોઇ જતાં તેમણે સગીરાના પરિવારને જાણ કરતાં કોન્સ્ટેબલ પકડાઇ ગયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

રાજકોટ લૂંટ-મર્ડર કેસ: પંચનામા દરમિયાન આરોપીનું પોલીસ પર ફાયરિંગ, PSIએ આરોપીના પગમાં ગોળી મારી 

રાજકોટ લૂંટ અને હત્યા કેસમાં મોટી સફળતા,આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા, જાણો શું છે મામલો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

Embed widget