શોધખોળ કરો

રાજકોટઃ ધો-10ની વિદ્યાર્થિની સાથે બોયફ્રેન્ડે પરાણે બાંધ્યા સેક્સસંબંધ, સગીરા કેવી રીતે પહોંચી મુંબઈ?

1/9
આ પછી સવારે અગ્યાર વાગ્યે સંજયનો ફોન આવ્યો હતો અને તેણે પ્રિયાને રેલવે સ્ટેશન બોલાવી હતી. આથી તે રિક્ષામાં બેસીને ત્યાં પહોંચી હતી. જ્યાંથી તેણે કોઈ પાસે ફોન માગીને તેની મમ્મીને ફોન કર્યો હતો, પરંતુ તે લાગ્યો નહોતો. આથી તેણે હથેળીમાં લખેલા નંબર ફોન કરતાં સંજય વસોયાએ ફોન રિસિવ કર્યો હતો. ફોન કર્યા પછી તે રેલવે સ્ટેશન આવ્યો હતો અને સંજય પોપટ ક્યાં છે, તેમ પૂછ્યું હતું.

2/9
પ્રિયાએ વસોયાને સંજયે જ તેમનો નંબર આપ્યો હોવાનું અને તેને પેઇંગ ગેસ્ટ તરીકે રહેવું છે, તેમ જણાવ્યું હતું. વસોયાએ નામ અને ઉંમર પૂછતાં પ્રિયા ખોટું નામ અને ઉંમર 20 વર્ષ હોવાનું જણાવતા વસોયાએ ડોક્યુમેન્ટ માંગ્યા હતા. જોકે, પ્રિયા અત્યારે ડોક્યુમેન્ટ ન હોવાનું જણાવ્યું હતું. આ પછી તે વસોયા સાથે તેના ઘરે ગઈ હતી. જ્યાં તે તેના પરિવાર સાથે છ દિવસ રોકાઇ હતી.

3/9
પ્રિયાની ફરિયાદ પ્રમાણે, પ્રિયા ત્યાં પહોંચી ત્યારે સંજય બાઇક લઈને ત્યાં ઊભો હતો. આથી તે તેની બાઇકમાં બેસી ગઈ હતી. ત્યાંથી તેઓ આજીડેમથી આગળ કોઈ ફાર્મહાઉસમાં લઈ ગયો હતો. જ્યાં તેને સંજયે જમવા માટે પાર્સલ આપ્યું હતું. જોકે, તેણે ખાવાનો ઇનકાર કરતાં સંજયે જમી લીધું હતું. આ પછી પ્રિયાએ રાતે પોતાની મમ્મીને ફોન કરવા જણાવ્યું હતું. પરંતુ બેટરી લો હોવાનું કારણ આપી ફોન જોડી આપ્યો નહતો.

4/9
પ્રિયા ગુમ થયાની ફરિયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં પહોંચતાં કોલ ડિટેઇલને આધારે તપાસ કરીને પ્રિયાને મુંબઈથી રોજકોટ લાવવામાં પોલીસ સફળ થઈ છે. પોલીસે પ્રિયાની ફરિયાદ આધારે સંજય પોપટ સામે ૩૬૩, ૩૬૬, ૩૭૬, પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. સંજય પોપટે બળાત્કાર ગુજાર્યા બાદ પ્રિયા મુંબઇ પોતાની જાતે જ ગયાનું જણાવ્યું હોઇ બીજા કોઇની સંડોવણી છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે.

5/9
આ પછી સંજય પ્રિયાને એક ઓરડીમાં લઈ ગયો હતો, જ્યાં બળજબરી પૂર્વક પ્રિયા સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા. આ પછી 13મી ડિસેમ્બરે સવારે સાડા પાંચ વાગ્યે તે પ્રિયાને ગ્રીનલેન્ડ ચોકડી પાસે મુકી ગયો હતો. તેમજ તેને કામ હોવાનું કહીને ત્યાંથી નીકળી ગયો હતો. આ સમયે તેણે પ્રિયાની હથેલી પર બે મોબાઇલ નંબર લખી આવ્યા હતા અને તેના પર કોન્ટેક્ટ કરવા જણાવ્યું હતું.

6/9
ગત 24મી ડિસેમ્બરે મલાડ પોલીસ અને એનજીઓ વાળાએ પ્રિયાની પૂછપરછ કરતાં પ્રિયાએ સાચી વિગતો આપતાં તેને ચિલ્ડ્રન હોમમાં મોકલી આપી હતી. આ પછી 27મી ડિસેમ્બરે તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું. આ પછી ગત 21મી ફેબ્રુઆરીએ પ્રિયાને એનજીઓવાળા રાજકોટ લઈ આવ્યા હતા. અત્યારે પ્રિયા ચિલ્ડ્રન હોમમાં છે.

7/9
રાજકોટઃ શહેરના સામા કાંઠા વિસ્તારમાં રહેતી અને ધોરણ-10માં અભ્યાસ કરતી સગીરા પર તેના જ બોયફ્રેન્ડ એવા માતાના ધરમના ભાઈએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. બળાત્કાર પછી મુંબઈ પહોંચી ગયેલી સગીરાને થોરાળા પોલીસ પરત લઈ આવી છે અને સગીરાની ફરિયાદને આધારે પોક્સો અંતર્ગત ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

8/9
આ પછી વસોયાના મમ્મીને મુંબઈમાં પાર્લરનું કામ શિખવા માટેની ભલામણ કરતાં ગત 20મી ડિસેમ્બરે વસોયા તેને મુંબઈ લઈ ગયો હતો. વસોયા તેને પોતાની બહેનના ઘરે લઈ ગયો હતો. જ્યાં પણ તેણે પોતાની ખોટી વિગતો આપી હતી. દરમિયાન ભગીરથભાઈનો ફોન આવતાં મેં તેમને પોતે મુંબઈ હોવાનું જણાવ્યું હતું અને સંજયને ન કહેવા વિનંતી કરી હતી.

9/9
આ અંગેની વિગત એવી છે કે, અંગ્રેજી મીડિયમમાં ભણતી પ્રિયા(નામ બદલ્યું છે)એ ગત 12મી ડિસેમ્બરે ઓરમાન માતાના ધરમના ભાઈ સંજય પોપટે માતાના નંબર પર વારંવાર મેસેજ કરતાં પ્રિયાએ તેને હેરાન કરવા ન જણાવ્યું હતું. એટલું જ નહીં, સંજય સાથે તેણે લવશીપ કે ફ્રેન્ડશીપ ન રાખવાનું જણાવતાં તેણે પ્રિયાને સંત કબરી રોડ પર આવેલા ફ્રેન્ડના ઘરે બોલાવી હતી. આથી તે ઘરે કહ્યા વગર સંજયને મળવા પહોંચી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

Embed widget