શોધખોળ કરો

રાજકોટ: 62 વર્ષીય વૃદ્ધા પર રિક્ષાચાલકે ગુજાર્યો રેપ, તપાસ શરૂ

1/4
 ત્યારબાદ વૃદ્ધા સાથે જબરદસ્તી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ઘટનાનો ભોગ બનેલા વૃદ્ધાએ રિક્ષાચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે વૃદ્ધાનું નિવેદન નોંધી રિક્ષાચાલકને પકડવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

2/4
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, માયાણીનગરમાં રહેલા 62 વર્ષીય વૃદ્ધાને રૂખડિયા પરા, રાજીવનગર-1માં રહેતો રિક્ષાચાલક રણજીત પૂનાભાઈ જાખેરિયા ઘણા સમયથી તેમને નોકરીના સ્થળેથી લઈ-મૂકી જવાનું કામ કરે છે. અને તેના માટે રિક્ષાચાલકને વૃદ્ધા નક્કી કરેલા રૂપિયા પણ ચૂકવતી હતી.

3/4
દરમિયાન ગત 21મી જાન્યુઆરીના રોજ બપોરના ત્રણ કલાકે પોતાને નોકરીના સ્થળેથી ઘરે જવાનું હતું અને રિક્ષાચાલક સમયસર આવી પણ પહોંચ્યો હતો. અને તેન વૃદ્ધાને માયાણીનગરના ઘરે લઈ જવાના બદલે જનાના હોસ્પિટલ પાસે આવેલા એક ગોડાઉન પાસે લઈ ગયો હતો.

4/4
રાજકોટ: આજકાલ ધોળા દિવસે પણ મહિલાઓની ઈજ્જત લૂંટાઈ રહી છે. ત્યારે વધુ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. રાજકોટના માયાણીનગરમાં રહેલા એક 62 વર્ષીય વૃદ્ધાને નોકરીના સ્થળેથી તેમના ઘરે લઈ જવાના બદલે રિક્ષાચાલકે વૃદ્ધાને જનાના હોસ્પિટલ પાસે આવેલા એક ગોડાઉનમાં લઈ જઈ તેમના ઉપર દૃષ્કર્મ ગુજાર્યો હતો. જેની ફરિયાદ વૃદ્ધાએ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં

Embed widget