શોધખોળ કરો

રાજકોટ મનપાએ ડો.આંબેડકરની બન્ને મૂર્તિ પરત કરી, દલિત સંગઠનો સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય

1/3
રાજકોટ: રાજકોટના નાના મવા નજીક રાજનગરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની બે મૂર્તિ મનપા દ્વારા હટાવવામાં આવતા દલિત સમાજ રસ્તા પર આવી ગયો હતો. લોકોના ટોળેટોળા ઉમટી પડી રસ્તો રોકી ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. તેમજ મહિલાઓ રસ્તા પર બેસી ગઇ હતી. રાજનગર ચોક અને આસ્થા ચોકડી પાસેના સર્કલમાં ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાઓ મંજુરી વગર મુકી દેવામાં આવી હોઇ મોડી રાત્રે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પોલીસને સાથે રાખી આ બંને પ્રતિમા હટાવી લીધી હતી. આ કારણે લોકોના ટોળા રોડ પર આવી ગયા હતાં અને ભારે રોષ સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં. ત્યારબાદ મનપા કમિશનર અને દલિત સંગઠનો વચ્ચે યોજાયેલી બેઠકમાં બન્ને મૂર્તિ પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

2/3
 મોટા મવા, કાલાવડ રોડ, ૧૫૦ રીંગ રોડ, આસ્થા ચોકડીએ ચકકાજામ કરી  ટાયરો સળગાવાયા હતાં. બીજી તરફ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાની, કલેકટર રાહુલ ગુપ્તા અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત તથા દલિત આગેવાનોએ બેઠક શરૂ કરી હતી. આ બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે બંને પ્રતિમા જ્યાં હતી ત્યાં જ મુકી દેવી અને બાદમાં પાંચ દિવસ પછી દલિત સમાજના લોકો જાતે જ આ પ્રતિમાઓને હટાવી લેશે અને બેમાંથી કોઈ એક સ્થળ પસંદ કરી સત્તાવાર રીતે બાબા સાહેબની પ્રતિમા વિધીવત મુકવામાં આવશે.

3/3
ભવિષ્યમાં મંજૂરી વિના કોઇપણ મૂર્તિ મુકવામાં આવશે નહીં. અત્યારે બંને મુર્તિ લઇ જવાની છૂટ આપવામાં આવે છે પરંતુ પાંચ દિવસ પછી બેમાંથી કોઇપણ એક ચોક પસંદ કરી મૂર્તિ કાયદેસર રીતે વિધીવત મુકવામાં આવશે તેમ મ્યુ. કમિશ્નરશ્રી બંછાનીધી પાનીએ જણાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી

Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો

UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?

ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parag Shah:હિંદુઓ જાગી ગયા છે..મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે..Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વોટિંગ શરૂ, અક્ષય કુમાર સહિતના દિગ્ગજોએ કર્યું વોટિંગHun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા

Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ

Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન

E-Aadhaar: E-Aadhaar શું હોય છે, જાણો તમારા આધાર કાર્ડથી કેટલું છે અલગ?

Embed widget