શોધખોળ કરો
રાજકોટઃ 'મેં પરણેલી છું તેમ કહ્યું છતાં તેણે છ દિવસ સુધી ઓરડીમાં પરાણે શારીરિક સંબંધ બાંધ્યા'
1/5

પ્રિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, છ દિવસ સુધી જયસુખે શરીર સંબંધ બાંધ્યા હતાં. પછી તે મને ઘરે મુકી ગયો હતો. પોલીસે તેના મદદગાર મિત્ર સામે પણ ફરિયાદ કરી છે.
2/5

પ્રિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જયસુખનો મિત્ર કેતન કોળી ધ્રાંગધ્રા પાસે બોરિંગમાં કામ કરતો હોય ત્યાંની ઓરડીમાં હું અને જયસુખ રોકાયા હતાં. ત્યાં રોકાણની વ્યવસ્થા કેતને કરી હતી. ત્યાં અમે છ દિવસ રોકાયા હતા. જયસુખને મેં હું પરણેલી હોય શરીર સંબંધ બાંધવાની ના પાડી હતી. છતાં તેણે બળજબરી કરી હતી. કેતનને આ બાબતની ખબર પડી ગઇ હતી.
3/5

આ પછી બંને વચ્ચે સંબંધ આગળ વધ્યો હતો અને બંને પ્રેમમાં પડ્યા હતા. દરમિયાન જયસુખ પ્રિયાને રાજકોટના પ્રધ્યુમન પાર્ક પાસે તેના મિત્રની ઓરડીએ લઇ ગયો હતો. અહીં જયસુખે પ્રિયા સાથે બળજબરી કરી હતી. જયસુખે અહીં સતત છ દિવસ સુધી પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
4/5

રાજકોટઃ વાંકાનેરના 21 વર્ષીય યુવકે રાજકોટની પરણીત યુવતીને શહેરની એક ઓરડીમાં છ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. પરિણીતાની ફરિયાદને આધારે પોલીસે આરોપી સામે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે. ત્યારે આ ઘટનાને કારણે ભારે ચકચાર જાગી છે.
5/5

આ અંગેની વિગતો એવી છે કે, પ્રિયા(નામ બદલ્યું છે) રાજકોટમાં પતિ અને બે બાળકો સાથે રહે છે. પ્રિયાના પ્રેમલગ્ન થયેલા છે. પ્રિયાના સગાની વાડી ચોટીલા ખાતે આવેલી હોય, તેઓ ત્યાં અવાર-નવાર જા હતા. અહીં જેતપુરનો જયસુખ ગોરધનભાઇ બાવળીયા કોળી (ઉ.21) પણ આવતો હયો છ મહિના પહેલા પ્રિયા જયસુખના સંપર્કમાં આવી હતી.
Published at : 23 Apr 2018 03:03 PM (IST)
View More





















