શોધખોળ કરો
આજથી સૌરાષ્ટ્ર ખોડલમય: રાજકોટથી માં ખોડલની શોભયાત્રા કાગવડ જવા રવાના
1/12

રાજકોટથી નીકળનારી ભવ્ય શોભાયાત્રાની સોમવારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. મંગળવારે રેસકોર્સ મેદાનથી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ ફ્લેગ હોસ્પિટંગ કરીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી. રાજકોટથી કાગવડ સુધીના હાઈવેના રૂટમાં ૧૭ સ્થળે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે.
2/12

દરેક સમાજના ૪૦૦થી ૫૦૦ લોકો એક-એક પોઈન્ટ પર મહાશોભાયાત્રાનં સ્વાગત કરશે.શોભાયાત્રામાં ખોડલધામના પરિભ્રમણ કરી રહેલા બે રથ હશે અને પછી મુખ્ય રથ હશે. મુખ્યરથ પાછળ ૭૦૦ બૂલેટ, ડીજે, ૫૦૦ કાર અને ૫૦૦થી વધુ બાઈકનો કાફલો જોડાશે.
Published at : 17 Jan 2017 08:15 AM (IST)
Tags :
KhodaldhamView More























