શોધખોળ કરો
રાજકોટઃ સગીરાને સ્કૂલને બદલે અન્ય જગ્યાએ લઈ જઈ રીક્ષા ચાલક ગુજારતો બળાત્કાર, કેવી રીતે થયો પર્દાફાશ?
1/6

મહિલા પોલીસે રિક્ષાચાલક અશોકની ધરપકડ કરી છે. તેને સંતાનમાં સોળ વર્ષની એક દિકરી અને તેનાથી નાનો એક દિકરો છે. આ હવસખોરે પોતાની દિકરીથી પણ નાની ઉમરની બાળા સાથે ચાર-ચાર વખત હવસનો શિકાર બનાવતાં તેના પર ફિટકાર વરસી રહ્યો છે.
2/6

આ પછી સાતેક દિવસ પછી ફરીથી લઇ ગયો હતો. આ રીતે ત્રણેક વખત લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. છેલ્લે બે દિવસ પહેલા ફરીથી તે ગુલાબનગરમાં લઇ ગયો હતો. ગઇકાલે મારા પિતા શાળાએ તપાસ કરવા આવ્યા ત્યારે શિક્ષકે હું પરમ દિવસે શાળાએ નહોતી આવી તેમ કહેતાં મને પિતાએ પુછતાછ કરતાં મેં અશોકે જે કંઇ કર્યુ તેની વાત જણાવતાં મને પોલીસ મથકે લઇ જવાતાં ફરિયાદ કરી હતી.
Published at : 20 Jan 2018 12:22 PM (IST)
View More






















