શોધખોળ કરો
રાજકોટઃ સરકારી નોકરી કરતી યુવતીને સાથી યુવતી સાથે બંધાયા સજાતીય સંબંધ, બંનેએ શું કર્યું?
1/7

વાંકાનેરઃ વાંકાનેરમાં ઓપરેટર તરીકે નોકરી કરતી યુવતી સહકર્મી યુવતી સાથે સજાતીય સંબંધ બંધાતા ઘરેથી બંને ભાગી જતાં ભારે ચકચાર મચી ગઈ છે. બંનેના પરિવારને તેમના સજાતીય સંબંધની જાણ થતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો. આ બાબતે બંનેના વાલીઓએ દીકરીઓ ગુમ થઈ હોવાની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.
2/7

પ્રિયા અગાઉ કરેલા પ્લાનિંગ પ્રમાણે માનસી સાથે ભાગી નીકળી હતી. માનસીને તેના ભાઈએ પ્રિયા સાથે જતાં જોઇ હતી. આ પછી પાંચ દિવસ થવા છતાં તેમનો કોઈ પતો લાગ્યો નથી. હાલ બંનેના રિલેશનને લઈને વાંકાનેરમાં ભારે ચર્ચા જાગી છે.
Published at : 22 Feb 2018 04:22 PM (IST)
View More























