શોધખોળ કરો

Chess Olympiad 2024: ભારતે રચ્યો ઇતિહાસ, ચેસ ઓલિમ્પિયાડમાં પહેલી વાર જીત્યો ગોલ્ડ

Chess Olympiad 2024: ભારતે હંગેરીમાં ચાલી રહેલા 45મા ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતની જીતના હીરો ડી ગુકેશ અને અર્જુન એરિગૈસી રહ્યા.

Chess Olympiad 2024: ભારતે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ચાલી રહેલા ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન સેક્શનમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતે સ્લોવેનિયા સામે નિર્ણાયક મુકાબલામાં જીત નોંધાવીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો. આ ભારતીય શતરંજ ઇતિહાસની એક મોટી સિદ્ધિ છે. ભારતની આ ઐતિહાસિક જીતમાં ડી ગુકેશ અને અર્જુન એરિગૈસીની ભૂમિકા મહત્વપૂર્ણ રહી જેમણે પોતાના મુકાબલાઓમાં જીત નોંધાવીને ભારતને ટોપ પર પહોંચાડી દીધું.

18 વર્ષીય ડી ગુકેશે ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક રશિયાના વ્લાદિમીર ફેડોસેવને હરાવીને ભારતની સફળતામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તેમની જીતે ટૂર્નામેન્ટમાં ભારતીય પ્રભુત્વની પાયો નાંખ્યો. જ્યારે અર્જુને જોન સુબલેજને માત આપીને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું અને સ્લોવેનિયા સામેના મહત્વપૂર્ણ મુકાબલામાં ભારતની પકડને મજબૂત કરી દીધી.

શનિવારે ડી ગુકેશે અમેરિકાના ફેબિયાનો કારુઆનાને હરાવીને ઓપન વર્ગમાં ભારતીય ટીમને સુવર્ણ પદક વિજેતા બનાવવાની બહુ નજીક પહોંચાડી દીધી હતી. ગુકેશની આ જીત ખૂબ જ ખાસ હતી કારણ કે આનાથી વેસ્લે સોએ આર પ્રજ્ઞાનાનંદને હરાવીને અમેરિકાને શરૂઆતની જીત અપાવી હતી. અમેરિકાની આ આગેવાની છતાં ભારતીય ટીમ ક્યારેય પણ આ મુકાબલો ગુમાવવાની સ્થિતિમાં નહોતી કારણ કે અર્જુન એરિગૈસીએ લેનિયર ડોમિંગ્વેઝ પેરેઝ પર શિકંજો જાળવી રાખ્યો હતો. અર્જુન લગભગ પાંચ કલાકના મેરાથોન મુકાબલાને જીતવામાં સફળ રહ્યા તો વિદિત ગુજરાતી લેવોન અરોનિયનને ડ્રો પર રોકવામાં સફળ રહ્યા.

અર્જુન માટે, આ 2800 રેટિંગ માર્ક તરફનું બીજું પગલું છે. લાઈવ રેટિંગમાં અર્જુન હવે 2793 પોઈન્ટ પર છે. જો તે 2800નો આંકડો પાર કરશે તો તે ઈતિહાસનો 16મો ખેલાડી બની જશે. વિશ્વનાથન આનંદ સિવાય અન્ય કોઈ ભારતીય આટલા સુધી પહોંચી શક્યું નથી. બીજી તરફ ગુકેશે ખાતરી કરી કે તે આગળ વધતો રહે. તેની જીત તેને 2785 રેટિંગ પોઈન્ટ સુધી લઈ ગયો. આ પ્રથમ વખત છે જ્યારે વિશ્વ રેન્કિંગમાં ટોચના પાંચમાં બે ભારતીય સામેલ છે.

આ પણ વાંચોઃ

ઓછું ભણેલા ક્રિકેટરો ટીમ ઈન્ડિયામાં આવતાં જ કેવી રીતે ફટાફટ અંગ્રેજી બોલવા લાગે છે? જાણો કેમ અને કેવી રીતે

ટોપ સ્ટોરી

ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?
Hun To Bolish : હું તો બોલીશ : સિંહની સત્તાવાર સતામણી ?
Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
CNGના ભાવમાં ભડકો, ગુજરાત ગેસે પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંક્યો
CNGના ભાવમાં ભડકો, ગુજરાત ગેસે પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંક્યો
Virpur: જલારામ બાપાની આજે જન્મજયંતી, દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ઉમટ્યા
Virpur: જલારામ બાપાની આજે જન્મજયંતી, દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ઉમટ્યા
ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર
ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર
ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા
ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા
આદિવાસી પ્રમાણપત્રોના નિયમોમાં ફેરફાર કરવા શંકરસિંહની માંગ, કહ્યું-'માતા-પિતા બંને આદિવાસી હોય તેને જ આદિવાસી ગણવા જોઈએ'
આદિવાસી પ્રમાણપત્રોના નિયમોમાં ફેરફાર કરવા શંકરસિંહની માંગ, કહ્યું-'માતા-પિતા બંને આદિવાસી હોય તેને જ આદિવાસી ગણવા જોઈએ'
1 લાખનું કરો રોકાણ અને મેળવો 2 લાખ, આ યોજના ડબલ કરી દે છે પૈસા

Embed widget