શોધખોળ કરો
50 વર્ષનો આ ક્રિકેટર કરે છે 25ના યુવાઓની જેમ દોડી-દોડીને ફિલ્ડિંગ, ફિટનેસનો વીડિયો વાયરલ
પૂર્વ આફ્રિકન બેટ્સમેને જોન્ટીને તેની ફિટનેસ અને ખાસ કરીને ફિલ્ડીંગ કરવાની રીતને લઇને ક્રિકેટ જગત યાદ કરતુ રહે છે

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના પૂર્વ સ્ટાર ક્રિકેટર અને દુનિયાના સૌથી બેસ્ટ ફિલ્ડર જોન્ટી રહોડ્સએ એક વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં જોન્ટી રહોડ્સની ગજબી ફિટનેસ દેખાઇ રહી છે. સાથે સાથે તે ફિલ્ડીંગ પણ કરી રહ્યો છે. સોશ્યલ મીડિયામાં આફ્રિકન ક્રિકેટર જોન્ટી રહોડ્સનો વીડિયો શેર કર્યો છે, જેમાં પોતાના પાર્ટનર મરુનની સાથે શ્રીલંકામાં ઉભરતા ક્રિકેટરોને ફિલ્ડીંગ ટિપ્સ આપી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, જોન્ટી રહોડ્સ પાસે ગજબની ફિલ્ડીંગ સ્કિલ્સ છે.
આ વીડિયોને પૉસ્ટ કરતાં રિયાને કેપ્શનમાં લખ્યુ છે કે, ''તેમની ઉંમર બેશક 50 વર્ષ છે, પણ તે 500થી વધુ યુવા ક્રિકેટરોને કૉચિંગ આપી રહ્યાં છે.''
આ વીડિયોને પૉસ્ટ કરતાં રિયાને કેપ્શનમાં લખ્યુ છે કે, ''તેમની ઉંમર બેશક 50 વર્ષ છે, પણ તે 500થી વધુ યુવા ક્રિકેટરોને કૉચિંગ આપી રહ્યાં છે.'' પૂર્વ આફ્રિકન બેટ્સમેને જોન્ટીને તેની ફિટનેસ અને ખાસ કરીને ફિલ્ડીંગ કરવાની રીતને લઇને ક્રિકેટ જગત યાદ કરતુ રહે છે.Glad the person filming the drill was not focused on the stumps @ryammaron1 1 out of 5 hits #nothinghaschanged https://t.co/wsQePjSpL9
— Jonty Rhodes (@JontyRhodes8) September 1, 2019
વધુ વાંચો





















