શોધખોળ કરો
Advertisement
એબી ડિવિલિયર્સે ટી-20 બાદ વનડે ક્રિકેટમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી
સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડિવિલિયર્સે થોડા દિવસો પહેલા જ ટી 20 વર્લ્ડ કપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
નવી દિલ્હી: સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડિવિલિયર્સે થોડા દિવસો પહેલા જ ટી 20 વર્લ્ડ કપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે ડિવિલિયર્સે પોતાના દેશ માટે વનડેમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એબી ડિવિલિયર્સે 2018માં અંતરારાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લીધી હતી. પરંતુ હાલ અટકળો ચાલી રહી છે કે ડિવિલિયર્સ નિવૃતી પરત લઈ ઓસ્ટ્રેલિયામાં યાજનાર ટી20 વર્લ્ડકપમાં રમી શકે છે.
એબી ડિવિલિયર્સ હાલ બિગ બૈશ લીગમાં રમી રહ્યો છે. તેણે એડિલેડ સ્ટ્રાઈકર્સ અને મેલબર્ન હીટ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન કોમેન્ટેટર અને પૂર્વ ઓસ્ટ્રેલિયાના ખેલાડી એડમ ગિલક્રિસ્ટ સાથે વાત કરતા વનડેમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
એબી ડિવિલિયર્સે કહ્યું હું હંમેશા રમાવાનું પસંદ કરૂ છું. અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવું મારા માટે સન્માનની વાત છે. ડિવિલિયર્સે કહ્યું સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડમાં ગ્રીમ સ્મિથ અને માર્ક બાઉચરની મુખ્ય પદ પર નિયુક્તિના કારણે દેશને ફાયદો થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement