શોધખોળ કરો
પિતાનું મૃત્યુ થયુ હોવા છતાં મેદાન પર આવ્યો આ ખેલાડી ને ટીમને અપાવી જીત, જાણો વિગતે

1/5

2/5

મેલબોર્નઃ અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન માટે વર્ષ 2018 શાનદાર રહ્યું. રાશિદે આઇપીએલમાં સનરાઇઝર્સ ટીમની સાથે પોતાના દેશની ટીમ અફઘાનિસ્તાનને અનેક યાદગાર જીત અપાવી છે. તેને છેલ્લે 2018ને તે જ જઝ્બા સાથે પુરુ કર્યુ.
3/5

બિગબેશ લીગ અંતર્ગત એડિલેડ સ્ટ્રાઇકર્સ ટીમ તરફથી રાશિદ ખાને સોમવારે સિડની થંન્ડર્સની સાથે રમાયેલી મેચમાં બે વિકેટ લઇને જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી.
4/5

એટલું જ નહીં પિતાને ગુમાવ્યાના દુઃખ વચ્ચે પણ રાશિદ ખાને મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ, અને મેચ જીતાડી પણ દીધી. તેને પિતાના દેહાંતના સમાચાર ટ્વીટર દ્વારા આપ્યા હતા.
5/5

પરંતુ રવિવારનો દિવસ રાશિદ ખાન માટે માતમનો રહ્યો, તેને તેના પિતાને ગુમાવ્યા. આ દુઃખદ સમાચાર મળવા છતાં આ અફઘાની ખેલાડી રાશિદ ખાને મેચ રમવાનો નિર્ણય લીધો.
Published at : 03 Jan 2019 03:25 PM (IST)
Tags :
Rashid Khanવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
