શોધખોળ કરો
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ હાર બાદ હાર્દિક પંડ્યાએ બદલ્યો લૂક, જુઓ Pics
1/3

જોકે હાર્દિકની આ પોસ્ટથી તે ઇંગ્લેન્ડના પ્રવાસથી દઃખી લાગી રહ્યો હોય પરંતુ તસવીરમાં તેના સ્ટાઈલિસ અંદાજ જોતા ઘણાં યૂઝર્સે તેને ટ્રોલ કર્યો છે.
2/3

ઇંગ્લેન્ડના પ્રવાસથી પરત ફરીને હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે અલગ જ લૂકમાં જોવા મળી રહ્યો છે. આ તસવીર સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘હું ભારત પરત આવી ગયો છું....ઇંગ્લેન્ડ સામે મેચના પરિણાથી દુઃખી છું પરંતુ આ સીરીઝ સારી રીતે રમાઈ હતી અને થોડા દિવસો બાદ હવે એશિયા કપમાં રમીશ.’
Published at : 13 Sep 2018 07:47 AM (IST)
View More





















