શોધખોળ કરો

શ્રીલંકાના વધુ એક દિગ્ગજ બોલરે લીધો સંન્યાસ, 2011માં ધોએની તેની ઓવરમાં સિક્સ મારી ભારતને બનાવ્યું હતું વર્લ્ડ ચેમ્પિયન

નુવાન કુલસેકરાએ 21 ટેસ્ટ, 184 વન ડે અને 58 ટી20માં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં તેણે અનુક્રમે 48, 199 અને 66 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત ત્રણેય ફોર્મેટમાં મળીને તેણે આશરે 2000 ઈન્ટરનેશનલ રન પણ બનાવ્યા છે.

નવી દિલ્હીઃ લસિથ મલિંગાએ નિવૃત્તિ જાહેર કર્યા બાદ શ્રીલંકાના વધુ એક ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. શ્રીલંકા તરફથી વન ડેમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે પાંચમાં નંબરે રહેલા નુવાન કુલસેકરાએ બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. કુલેસકરાએ 2003માં ઈંગ્લેન્ડ સામે વન ડેમાં ડેબ્યૂ કર્યું હતું અને 2017માં શ્રીલંકા તરફથી અંતિમ વન ડે રમ્યો હતો. શ્રીલંકાના વધુ એક દિગ્ગજ બોલરે લીધો સંન્યાસ, 2011માં ધોએની તેની ઓવરમાં સિક્સ મારી ભારતને બનાવ્યું હતું વર્લ્ડ ચેમ્પિયન કુલસેકરાએ 2011 વર્લ્ડકપ ફાઇનલમાં ભારત સામે અંતિમ ઓવર નાંખી હતી. તેની આ ઓવરમાં ટીમ ઈન્ડિયાના તત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સિક્સ ફટકારીને ભારતને બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતુ. શ્રીલંકાના વધુ એક દિગ્ગજ બોલરે લીધો સંન્યાસ, 2011માં ધોએની તેની ઓવરમાં સિક્સ મારી ભારતને બનાવ્યું હતું વર્લ્ડ ચેમ્પિયન નુવાન કુલસેકરાએ 21 ટેસ્ટ, 184 વન ડે અને 58 ટી20માં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં તેણે અનુક્રમે 48, 199 અને 66 વિકેટ ઝડપી છે. ટી20માં સર્વાધિક વિકેટ લેવાના મામલે તે મલિંગા સાથે સંયુક્ત રીતે બીજો શ્રીલંકન બોલર છે.  આ ઉપરાંત ત્રણેય ફોર્મેટમાં મળીને તેણે આશરે 2000 ઈન્ટરનેશનલ રન પણ બનાવ્યા છે. શ્રીલંકાના વધુ એક દિગ્ગજ બોલરે લીધો સંન્યાસ, 2011માં ધોએની તેની ઓવરમાં સિક્સ મારી ભારતને બનાવ્યું હતું વર્લ્ડ ચેમ્પિયન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget