શોધખોળ કરો
અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં કોહલીની જગ્યાએ આ ખેલાડી સંભાળશે ટીમ ઈન્ડિયાનું સુકાન, જાણો વિગત
1/5

અજિંક્ય રહાણે માટે ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરવાનો આ બીજો મોકો હશે. આ પહેલા ગત વર્ષે વિરાટ કોહલીના ખભામાં ઈજાના કારણે તેણે ઓસ્ટ્રેલિયા સામે ધર્મશાળા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું. રહાણેના નેતૃત્વમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયા સામે ન માત્ર ટેસ્ટ જીતી હતી પરંતુ પાંચ વર્ષ બાદ ગાવસ્કર-બોર્ડર ટ્રોફી પર પણ કબજો જમાવ્યો હતો.
2/5

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ માટે 8 મેના રોજ ટીમ ઈન્ડિયાની જાહેરાત થશે.
Published at : 07 May 2018 05:36 PM (IST)
View More




















