શોધખોળ કરો
સાઉથ આફ્રિકાના આ બેટ્સમેને તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, જાણો વિગત
1/4

પોર્ટ એલિઝાબેથઃ સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી પ્રથમ વન ડેમાં યજમાન ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સાઉથ આફ્રિકાએ મેચ જીતવા પાકિસ્તાનને 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે તેણે 5 વિકેટના નુકસાન પર હાંસલ કર્યો હતો. સાઉથ આફ્રિકાની ઈનિંગ દરમિયાન હાસિમ અમલાએ 120 બોલમાં અણનમ 108 રનની ઈનિંગ રમી હતી. જે દરમિયાન તેણે કોહલીનો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
2/4

આ ઉપરાંત અમલા વન ડે ક્રિકેટમાં 27 સદી ફટકારનારો વિશ્વનો માત્ર પાંચમો ખેલાડી બની ગયો છે. આ યાદીમાં 49 સદી સાથે સચિન પ્રથમ, 39 સદી સાથે કોહલી બીજા, 30 સદી સાથે પોન્ટિંગ ત્રીજા અને 28 સદી સાથે જયસૂર્યા ચોથા નંબર પર છે.
Published at : 20 Jan 2019 03:08 PM (IST)
View More





















