શોધખોળ કરો

ગુજરાતની આ કંપની બની વર્લ્ડકપ માટે આફઘાનિસ્તાન ટીમની સ્પૉન્સર, હવે જર્સી પર દેખાશે આ લૉગો

જીસીએમએમએફના પ્રબંધ નિર્દેશક ડૉ. આરએસ સોઢીએ જણાવ્યુ કે, "અમે પહેલીવાર આફઘાનિસ્તાન સાથે જોડાઇને આનંદ અનુભવીએ છીએ, અને અમને પુરેપુરો વિશ્વાસ છે કે વર્લ્ડકપમાં આ ટીમ ખુબ સારુ પ્રદર્શન કરશે."

નવી દિલ્હીઃ આ મહિને 30 મેથી શરૂ થનારા ક્રિકેટ વર્લ્ડકપમાં અમૂલ આફઘાનિસ્તાનનું મુખ્ય સ્પૉન્સર હશે. લગભગ 45,000 કરોડ રૂપિયા (6.5 અબજ ડૉલર)નો વાર્ષિક કારોબાર કરનારી અમૂલનો લૉગો વર્લ્ડકપ ક્રિકેટ દરમિયાન આફઘાનિસ્તાનના ખેલાડીઓની જર્સીની બાય અને ટ્રેનિંગ કીટ પર દેખાશે. જીસીએમએમએફના પ્રબંધ નિર્દેશક ડૉ. આરએસ સોઢીએ જણાવ્યુ કે, "અમે પહેલીવાર આફઘાનિસ્તાન સાથે જોડાઇને આનંદ અનુભવીએ છીએ, અને અમને પુરેપુરો વિશ્વાસ છે કે વર્લ્ડકપમાં આ ટીમ ખુબ સારુ પ્રદર્શન કરશે." ગુજરાતની આ કંપની બની વર્લ્ડકપ માટે આફઘાનિસ્તાન ટીમની સ્પૉન્સર, હવે જર્સી પર દેખાશે આ લૉગો અમૂલ અને આફઘાનિસ્તાન એકબીજાના સંબંધને હંમેશા શેર કરે છે. ખાન અબ્દુલ ગફ્ફાર ખાને (જેને ફ્રન્ટિયર ગાંધી કહેવામાં આવે છે) 1969માં અમૂલનો પ્રવાસ કર્યો હતો અને ડૉ.વી.કુરિયન સાથે મુલાકાત કરીને અમૂલ ડેરી સહકારિતાનું વિશેષ અધ્યયન પણ કર્યુ હતુ. આફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઇઓ અસદુલ્લાહ ખાને જણાવ્યુ કે, આ આફઘાનિસ્તાન માટે આનંદનો અવસર છે કે અમૂલ અમને વિશ્વકપમાં સ્પૉન્સર કરી રહ્યું છે. આ પહેલો પ્રસંગ છે જ્યારે અમે વર્લ્ડકપ ક્રિકેટમાં પૂર્ણ સદસ્ય તરીકે રમીશું. અમારી તૈયારીઓ સારી છે અને સારુ પ્રદર્શન કરીશું."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Embed widget