શોધખોળ કરો

કોહલી મેદાન પર સાથી ખેલાડીઓ પર કેમ થઇ જાય છે ગુસ્સે? પત્ની અનુષ્કાએ બતાવી હકીકત, જાણો વિગતે

અનુષ્કાએ કહ્યું કે, તે ક્રિકેટ અને રમતને લઇને ખુબજ ઝનૂની છે, જેના કારણે તે મેદાન પર વારંવાર ગુસ્સે થઇ જાય છે. વિરાટ મેદાનની બહાર એકદમ શાંત સ્વભાવનો વ્યક્તિ છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ઇમેજ દુનિયાભરમાં એક આક્રમક ક્રિકેટરની છે. તેને અનેકવાર સાથી ખેલાડીઓ પર મેદાનમાં ગુસ્સે થતો જોયો હશે. અગાઉ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બૉલરે રબાડાએ તો જાહેરમાં સ્વીકાર્યુ હતુ કે વિરાટ સૌથી વધારે ગુસ્સા વાળો ક્રિકેટર છે. જોકે, આમ વારંવાર ગુસ્સો થવા પાછળનું કારણ ખુદ તેની પત્ની અનુષ્કા શર્માએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું. જાણો શું છે તેના પાછળની હકીકત.... વિરાટ કોહલીની પત્ની અનુષ્કાએ ફિલ્મફેર મેગેઝીનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કરતાં હકીકત જણાવી હતી કે વિરાટ કોહલી કેમ વારંવાર ગુસ્સે થઇ જાય છે. અનુષ્કાએ જણાવ્યું કે, વિરાટ કોહલી પર્સનલ લાઇફમાં એકદમ શાંત છે પણ માત્ર મેદાન પર જ આક્રમક રહે છે. કોહલી મેદાન પર સાથી ખેલાડીઓ પર કેમ થઇ જાય છે ગુસ્સે? પત્ની અનુષ્કાએ બતાવી હકીકત, જાણો વિગતે અનુષ્કાએ કહ્યું કે, તે ક્રિકેટ અને રમતને લઇને ખુબજ ઝનૂની છે, જેના કારણે તે મેદાન પર વારંવાર ગુસ્સે થઇ જાય છે. વિરાટ મેદાનની બહાર એકદમ શાંત સ્વભાવનો વ્યક્તિ છે.
કોહલી મેદાન પર સાથી ખેલાડીઓ પર કેમ થઇ જાય છે ગુસ્સે? પત્ની અનુષ્કાએ બતાવી હકીકત, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે

મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર

IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે?

15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ IPL માં બનાવ્યા 5 એવા મોટા રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય છે

વિડિઓઝ

Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ

અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે

આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર
મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?

નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!

Embed widget