શોધખોળ કરો
Advertisement
Tokyo Paralympics 2021: અરૂણા તંવર ટોક્યો પેરાલિમ્પિકમાં ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય ટેકવોન્ડો એથલીટ બની
અરૂણા તંવર ટોક્યો પેરાલિમ્પિક્સમાં ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય ટેકવોન્ડો એથલેટ બની છે. તેણે કહ્યું, બાળપણથી જ હુ માર્શલ આર્ટની ખૂબ જ મોટી પ્રશંસક રહી છું. પહેલા હુ સામાન્ય વર્ગમાં રમતી હી, પરંતુ મને તેમાં વધારે સફળતા નહોતી મળી રહી. મને પૈરા- ટેકવોન્ડો વિશે ખબર પડી અને તેને રમવાનું શરુ કર્યું.
અરૂણા તંવર ટોક્યો પેરાલિમ્પિક્સમાં ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય ટેકવોન્ડો એથલેટ બની છે. તેણે કહ્યું, બાળપણથી જ હુ માર્શલ આર્ટની ખૂબ જ મોટી પ્રશંસક રહી છું. પહેલા હુ સામાન્ય વર્ગમાં રમતી હી, પરંતુ મને તેમાં વધારે સફળતા નહોતી મળી રહી. મને પૈરા- તાઈક્વોન્ડો વિશે ખબર પડી અને તેને રમવાનું શરુ કર્યું.
પેરા ટેકવોન્ડોએથલીટ અરુણાએ કહ્યું કે મારા માતા પિતાએ મને સાથ આપ્યો. તેઓ દરેક રાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં મારી સાથે હતા. માતા અને પિતા બંનેએ મારા પર વિશ્વાસ કર્યો અને મને અત્યાર સુધીમાં જે કંઈ પણ મળ્યું છે તે તેમના કારણે જ મળ્યુ છે. પૈરાલિમ્પિક્સમાં મેડલ જીતવાની અને તેમને ગૌરવ અપાવવાની કોશિશ કરીશ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion