શોધખોળ કરો
ફરી એક વખત ભારત-પાકિસ્તાનની થશે ટક્કર, જાણો ક્યારે અને કઈ જગ્યાએ રમાશે મેચ
1/4

ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનું ટુર્નામેન્ટમાં રમવું નિશ્વિત છે. જ્યારે બાકીના સ્થાન માટે યુએઈ, સિંગાપુર, ઓમાન, નેપાળ, મલેશિયા અને હોંગકોગ વચ્ચે મુકાબલો થશે.
2/4

દુબઈઃ એશિયાન કપનું ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત ટુર્નામેન્ટમાં 19 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ પહેલા બંને ટીમો તેમના અભિયાનની શરૂઆત ક્વોલિફાયર વિજેતા સામે રમીને કરશે. પ્રત્યેક ગ્રુપમાંથી ટોચની બે ટીમ સુપર ચાર માટે ક્વોલિફાય કરશે. જે બાદ બંને ટીમો વચ્ચે ફાઇનલ રમાશે.
Published at : 25 Jul 2018 07:59 AM (IST)
View More





















