શોધખોળ કરો
એશિયન ગેમ્સ 2018: 20 વર્ષ બાદ દુતી ચંદે 100 મીટરની દોડમાં અપાવ્યો મેડલ
1/4

આ પહેલા હિમા દાસે રવિવારે મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. હિમાએ ફાઇનલમાં 50.79 સેકન્ડના રાષ્ટ્રીય રેકોર્ડ સાથે બીજા સ્થાને રહી હતી. જ્યારે મોહમ્મદ અનસ યાહિયાએ મેન્સ 400 મીટરની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.
2/4

દુતી સેમીફાઈનલમાં 11.43 સેકેન્ડે ત્રીજા સ્થાન સાથે ફાઈનલ માટે ક્વાલીફાઈ કર્યું હતું. ભારતે એશિયાઈ ગેમ્સની 100 મીટર મહિલા દોડમાં છેલ્લા વખત 1998માં મેડલ જીત્યો હતો. ત્યારે રિચા મિસ્ત્રીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Published at : 27 Aug 2018 11:44 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















