શોધખોળ કરો

સ્ટીવ સ્મિથે કહ્યું, કોહલી તોડશે અનેક રેકોર્ડ્સ, સચિને પણ કરી હતી ભવિષ્યવાણી

સ્મિથને જ્યારે કોહલી સાથે તુલના અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ભારતીય કેપ્ટનની ઉપલબ્ધિઓ ગણાવીને કહ્યું હું માત્ર તેની બેટિંગનો જ નહીં પણ કેપ્ટનશિપનો પણ પ્રશંસક છું. કોહલી લાજવાબ છે, તેના આંકડા ખુદ આ વાતની સાક્ષી છે

નવી દિલ્હીઃ થોડા વર્ષો પહેલા ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે એક કાર્યક્રમમાં કહ્યું હતું, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના રેકોર્ડ વિરાટ કોહલી અને રોહિત શર્મા તોડી શકે છે. કોહલીએ આ વાત સાચી પણ કરી બતાવી છે, તેણે અત્યાર સુધીમાં સચિનના અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે અને કેટલાક રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયો છે. હવે કોહલીના પ્રશંસકોમાં ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન અને હાલના ટોચના 3 શાનદાર બેટ્સમેનોમાં સામેલ સ્ટીવ સ્મિથ પણ જોડાયો છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટનો શાનદાર ખેલાડી સ્મિથને જ્યારે કોહલી સાથે તુલના અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ભારતીય કેપ્ટનની ઉપલબ્ધિઓ ગણાવીને કહ્યું હું માત્ર તેની બેટિંગનો જ નહીં પણ કેપ્ટનશિપનો પણ પ્રશંસક છું. કોહલી લાજવાબ છે, તેના આંકડા ખુદ આ વાતની સાક્ષી છે. મને લાગે છે કે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તે શાનદાર ખેલાડી છે. આગામી દિવસોમાં તે અનેક રેકોર્ડ તોડી નાંખશે. રનની ભૂખ ઓછી જ નથી થતી
સ્મિથે એમ પણ કહ્યું કે, કોહલી પહેલા જ અનેક રેકોર્ડ તોડી ચુક્યો છે અને મને સ્પષ્ટ દેખાય છે કે ભવિષ્યમાં તેના બેટમાંથી અનેક રેકોર્ડ સ્થપાશે. તેનામાં રનની ભૂખ છે અને તે ઓછું થવાની નામ જ નથી લેતી. મને આશા છે કે ઓસ્ટ્રેલિયા સામે ભવિષ્યમાં રમાનારી શ્રેણીમાં તેના પર નિયંત્રણ લાવી શકીશું. ફિટનેસને લઈ સજાગ છે કોહલી કોહલીની કેપ્ટનશિપની પ્રશંસા કરતાં ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ કેપ્ટને કહ્યું, કેપ્ટન તરીકે ભારતીય ટીમને પહેલા જ ટેસ્ટમાં નંબર વનના સ્થાન પર પહોંચાડી ચુક્યો છે. તેણે પોતાના માટે ખૂબ ઊંચા માપદંડો રાખ્યા છે. તે ફિટનેસને લઈ ખૂબ સજાગ છે. ભારતીય ટીમને કોહલી ખૂબ આગળ લઈ રહ્યો છે. વિરાટ કોહલીએ જિમ સેશન બાદ સાથી ખેલાડીઓ સાથે આ રીતે કર્યુ એન્જોય, જુઓ તસવીર વડોદરાઃ BJPમાં ભડકો, સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું રાજીનામું, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સતત 7 બોલમાં 7 છગ્ગા અને 220 રન... ભારતના આ ખેલાડીની ઐતિહાસિક ઇનિંગ,દિગ્ગજોને કરી દીધા હતા દંગ
સતત 7 બોલમાં 7 છગ્ગા અને 220 રન... ભારતના આ ખેલાડીની ઐતિહાસિક ઇનિંગ,દિગ્ગજોને કરી દીધા હતા દંગ
French Openનો નવો કિંગ બન્યો જર્મનીનો એલેક્ઝાન્ડર જ્વેરેવ, જીત્યુ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ
French Openનો નવો કિંગ બન્યો જર્મનીનો એલેક્ઝાન્ડર જ્વેરેવ, જીત્યુ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ
T20 વર્લ્ડ કપ 2026: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ભારતનું શેડ્યૂલ
T20 વર્લ્ડ કપ 2026: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ભારતનું શેડ્યૂલ
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
Embed widget