શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાના કોચે આ ખેલાડીને ગણાવ્યો દુનિયાનો નવો ધોની, જાણો કોણ છે તે?

ધોની લાંબા સમય સુધી ફિનિશર તરીકે પોતાની અવિશ્વસનીય ક્ષમતા માટે જાણીતો છે. ધોની અનેક મેચોમાં ભારતને જીત સુધી લઈ ગયો છે.

નવી દિલ્હીઃ લંડનના લોર્ડ્સમાં આજે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે ઇંગ્લેન્ડના વિકેટ કીપર બેટ્સમેન જોસ બટલરના વખાણ કર્યા છે. જસ્ટિન લેંગરે જોસ બટલરે હાલના વર્લ્ડકપ ક્રિકેટનો નવો ધોની ગણાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના કોચે આ ખેલાડીને ગણાવ્યો દુનિયાનો નવો ધોની, જાણો કોણ છે તે? ધોની લાંબા સમય સુધી ફિનિશર તરીકે પોતાની અવિશ્વસનીય ક્ષમતા માટે જાણીતો છે. ધોની અનેક મેચોમાં ભારતને જીત સુધી લઈ ગયો છે. જેમાંથી કેટલીક મેચમાં તો અંતિમ ઓવરોમાં જીત મળી છે. જેથી ધોની ઈન્ટરનેશલન ક્રિકેટ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ ફિનિશરો તરીકે પ્રખ્યાત છે. ઓસ્ટ્રેલિયાના કોચે આ ખેલાડીને ગણાવ્યો દુનિયાનો નવો ધોની, જાણો કોણ છે તે? લેંગરે કહ્યું, બટલર એક કમાલનો ખેલાડી છે. તેને બેટિંગ કરતો જોવો મને ગમે છે. તે વિશ્વ ક્રિકેટનો નવો ધોની છે. મને આશા છે કે, તે અમારા સામે ખાતું નહીં ખોલી શકે. તે અવિશ્વસનીય એથલિટ અને ફિનિશર છે. લેંગરે કહ્યું કે, આશા રાખું કે બટલર મંગળવારે ઓસ્ટ્રેલિયાની સામે શૂન્ય પર આઉટ થઈ જાય. ઓસ્ટ્રેલિયાના કોચે આ ખેલાડીને ગણાવ્યો દુનિયાનો નવો ધોની, જાણો કોણ છે તે? લેંગરે એમ પણ લાગે છે કે, ઈંગ્લેન્ડ વન-ડે રેન્કિંગમાં ટોચ પર છે, અને હાલના વર્લ્ડ કપમાં શ્રીલંકાની સામે હાર તેને વધારે પ્રભાવિત નહીં કરે. ઈંગ્લેન્ડ દુનિયાની સૌથી સારી ટીમ છે. બટલર શાહિદ આફ્રિદી બાદ બીજો એવો ક્રિકેટર છે, કે જેણે 50થી ઓછાં બોલ પર એકથી વધારે સેન્ચુરી બનાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Embed widget