શોધખોળ કરો
આ ભારતીય દિગ્ગજ ખેલાડીને BCCIએ બનાવ્યો મહિલા ક્રિકેટ ટીમનો હેડ કોચ
1/3

થોડાક મહિના પહેલા ટીમના અંદરના વિવાદના કારણે તરુણ અરોઠે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી પવારને વચગાળાનો કોચ બનાવ્યો હતો. બીસીસીઆઈએ કોચ પદ માટે અરજીઓ મંગાવી હતી. જેમાં પવારે પણ અરજી કરી હતી.
2/3

નવી દિલ્હીઃ બીસીસીઆઈએ પૂર્વ ઓફ સ્પિનર રમેશ પવારને ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો હેડ કોચ બનાવ્યો છે. બીસીસીઆઈએ મંગળવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી હતી. પવાર 30 નવેમ્બર 2018 સુધી ટીમના કોચ પદ પર રહેશે.
Published at : 15 Aug 2018 07:48 AM (IST)
Tags :
BCCIView More



















