શોધખોળ કરો

BCCI ટીમ ઈન્ડિયાના હેડ કોચ, સપોર્ટિંગ સ્ટાફ માટે મંગાવશે અરજી, શું શાસ્ત્રીની થશે હકાલપટ્ટી ?

બીસીસીઆઈના અધિકારીએ કહ્યું, અમારી વેબસાઈટ પર એક કે બે દિવસમાં આ પદ માટે અરજી કરી શકાશે. સહયોગી સ્ટાફ ઉપરાંત ટીમ મેનેજરના પદ માટે પણ નવેસરથી અરજી મંગાવવામાં આવશે. જોકે ટીમને નવા ટ્રેનર અને ફિઝિયો મળવાનું નક્કી છે. કારણકે શંકર બાસુ અને પેટ્રિક ફરહાટ ભારતની વર્લ્ડકપ સેમિ ફાઈનલમાં હારની સાથે જ સહયોગી સ્ટાફમાંથી હટી ગયા હતા.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ સહિત સહયોગી સ્ટાફ માટે જલ્દીથી નવેસરથી અરજી મંગાવશે. ભારતના હાલના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કરાર આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી બાદ સમાપ્ત થઈ જતો હોવાથી તેમણે પણ ફરીથી અરજી કરવી પડશે. આ ઉપરાંત બોલિંગ કોચ ભરત અરૂણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધરનો કાર્યકાળ પણ પૂરો થતો હોવાથી તમામ નવેસરથી અરજી કરી શકે છે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું, અમારી વેબસાઈટ પર એક કે બે દિવસમાં આ પદ માટે અરજી કરી શકાશે. સહયોગી સ્ટાફ ઉપરાંત ટીમ મેનેજરના પદ માટે પણ નવેસરથી અરજી મંગાવવામાં આવશે. જોકે ટીમને નવા ટ્રેનર અને ફિઝિયો મળવાનું નક્કી છે. કારણકે શંકર બાસુ અને પેટ્રિક ફરહાટ ભારતની વર્લ્ડકપ સેમિ ફાઈનલમાં હારની સાથે જ સહયોગી સ્ટાફમાંથી હટી ગયા હતા. વેસ્ટ ઈન્ડિઝ પ્રાવસ બાદ ભારતની ઘરેલુ સીરિઝ 15 સપ્ટેમ્બરથી સાઉથ આફ્રિકા સામે રમશે. શાસ્ત્રીએ અનિલ કુંબલેનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ 2017માં હેડ કોચ તરીકે જવાબદારી સંભાળી હતી. આ પહેલા તે ઓગષ્ટ 2014થી જૂન 2016 સુધી ભારતીય ટીમના ડાયરેક્ટર પણ રહ્યા હતા. કોચ રવિ શાસ્ત્રીના માર્ગદર્શનમાં ટીમ ઈન્ડિયાએ એકપણ મોટી આઈસીસી ટુર્નામેનટ જીતી નથી પરંતુ ટીમ ઈન્ડિયાએ ચાલુ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સીરિઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો.  ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપનું થયું સમાપન, ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો આ શરમનજક રેકોર્ડ વર્લ્ડકપ ફાઈનલઃ જીતના જશ્નમાં ટલ્લી થયેલો આ અંગ્રેજ ખેલાડી પગમાં બુટ પહેરવાનું પણ ભૂલી ગયો

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget