શોધખોળ કરો

ગરબડી વાળી બૉલિંગ એક્શનના કારણે ICCએ આ બૉલર પર લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ, જાણો વિગતે

29 ઓગસ્ટે ચેન્નાઇમાં તેની એક્શનની તપાસ થઇ જેમાં તેની બૉલિંગ એક્શન ખોટી નીકળી હતી

નવી દિલ્હીઃ શ્રીલંકાના સ્પિન બૉલર અકિલા ધનંજયે પર ગુરુવારે આંતરારાષ્ટ્રીય સ્તર પર બૉલિંગ કરવા માટે એક વર્ષોનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. આઇસીસીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, અકિલા ધનંજયની બૉલિંગ એક્શનની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 14થી 18 ઓગસ્ટની વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં અધિકારીઓ અકિલા ધનંજયની બૉલિંગ એક્શનને શંકાસ્પદ ગણાવી હતી. 29 ઓગસ્ટે ચેન્નાઇમાં તેની એક્શનની તપાસ થઇ જેમાં તેની બૉલિંગ એક્શન ખોટી નીકળી હતી. ગરબડી વાળી બૉલિંગ એક્શનના કારણે ICCએ આ બૉલર પર લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ, જાણો વિગતે ખાસ વાત એ છે કે આ અગાઉ ડિસેમ્બર-2018માં પણ બેન કરવામાં આવ્યો હતો, પણ બૉલિંગ એક્શનમાં સુધારો કર્યા બાદ તેને ફરીથી ફેબ્રુઆરી 2019માં બૉલિંગ કરવાની અનુમતિ આપવામાં આવી દેવાઇ હતી. હવે તે ફરી એકવાર શંકાસ્પદ બૉલિંગ એક્શનમાં ફસાયો છે. ગરબડી વાળી બૉલિંગ એક્શનના કારણે ICCએ આ બૉલર પર લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, હવે અકિલા ધનંજય પર બૉલિંગ કરવા પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે, આ સમયગાળો પુરો થયા પછી અકિલા ધનંજય આઇસીસીમાં એક્શન તપાસની અપીલ કરી શકશે. ગરબડી વાળી બૉલિંગ એક્શનના કારણે ICCએ આ બૉલર પર લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'

FIFA: એમ્બાપ્પેએ સતત બીજી વખત જીત્યો ગોલ્ડન બૂટ, વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો

FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા

Embed widget