શોધખોળ કરો

આ બેટ્સમેને કર્યો મોટો ખુલાસો, કહ્યું- મારાથી ડરે છે વર્લ્ડના બોલરો, કેમેરા સામે નહીં કહે પણ.....

ગેઈલે ઓસ્ટ્રેલિયાની એક વેબસાઇટને કહ્યું હતું કે હવે પહેલા જેટલું સરળ નથી જ્યારે હું તંદુરસ્ત હતો. જોકે બોલરોને ખબર છે કે યૂનિવર્સ બોસ શું કરી શકે છે.

નવી દિલ્હીઃ ખુદને ‘યૂનિવર્સલ બોસ’ કહેનાર ક્રિસ ગેલે બુધવારે કહ્યું કે, વિશ્વભરના બોલરો તેનાથી ડરે છં પરંતુ કેમેરાની સામે સ્વીકારતા નથી. ગેલે કહ્યું કે, કેમેરાથી અલગ આ જ બોલર તેને જોઈને કહેશે, ‘આ જ છે એ, આ જ છે એ....’ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આ વર્ષની શરૂઆતમાં ચાર મેચમાં 106ની સરેરાશતી 424 રન બનાવી ચૂકેલ ગેલ પોતાના પાંચમાં અને અંતિમ વર્લ્ડ કપ માટે અહીં પહોંચ્યો હતો. આ બેટ્સમેને કર્યો મોટો ખુલાસો, કહ્યું- મારાથી ડરે છે વર્લ્ડના બોલરો, કેમેરા સામે નહીં કહે પણ..... ગેઈલે ઓસ્ટ્રેલિયાની એક વેબસાઇટને કહ્યું હતું કે હવે પહેલા જેટલું સરળ નથી જ્યારે હું તંદુરસ્ત હતો. જોકે બોલરોને ખબર છે કે યૂનિવર્સ બોસ શું કરી શકે છે. તેના મગજમાં એ હોય છે કે તે ક્રિકેટનો સૌથી ખતરનાક બેટ્સમેન છે. શું કોઈ વિરોધી ટીમ હજુ પણ તમારાથી ડરે છે. તેના જવાબમાં ગેઈલે કહ્યું હતું કે તમને ખબર નથી. તમે તેમને પુછો. કેમેરા પર પુછો તો કેમેરા ઉપર તે કહેશે નહીં પણ કેમેરો હટતા જ કહેશે કે તે મારાથી ડરે છે. ગેઈલે કહ્યું હતું કે મને તેમાં મજા આવે છે. મને ફાસ્ટ બોલરોનો સામનો કરવાની હંમેશા મજા આવે છે. તેનાથી મને બેટિંગ કરવાની પ્રેરણા મળે છે. મને આવા પડકારો પસંદ છે. આ બેટ્સમેને કર્યો મોટો ખુલાસો, કહ્યું- મારાથી ડરે છે વર્લ્ડના બોલરો, કેમેરા સામે નહીં કહે પણ..... ગેઈલે આ વર્ષની શરુઆતમાં ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ શ્રેણીમાં 4 મેચમાં 106ની એવરેજથી 424 રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં તેણે 39 સિક્સર ફટકારી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget