શોધખોળ કરો
બ્રાઝિલિયન હોટ મૉડલે હાર્દિક પંડ્યાને કર્યો ટ્રોલ, મળ્યો આ જવાબ
ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ખભ્ભાના નિચલા ભાગમાં લંડનમાં સફળ સર્જરી કરવામાં આવી છે. પંડ્યાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તસવીર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ખભ્ભાના નિચલા ભાગમાં લંડનમાં સફળ સર્જરી કરવામાં આવી છે. પંડ્યાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તસવીર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું, “સર્જરી સફર રહી. તમારી દુઆઓ માટે બધાનો આભાર. ટૂંકમાં જ વાપસી કરીશ! પરંતુ એક બ્રાઝિલિયન મૉડલ અને એક્ટ્રેસે પાંડ્યાને તેની સર્જરી બાદ પોસ્ટ કરેલી તસવીર પર ટ્રોલ કરી દીધો છે. વાસ્તવમાં હાર્દિકે સર્જરી બાદ તસવીર શેર કરી હતી, જેમાં તેના હાથમાં એક મોંઘીદાટ ઘડિયાળ પહેરેલી હતી. પંડ્યાના હાથમાં આ ઘડિયાળ જોઈને ઇઝાબેલે તેને સવાલ કર્યો અને ટ્રોલ કરી દીધો હતો.
બ્રાઝિલિયન મૉડલ અને એક્ટ્રેસ ઇઝાબેલ લિટેએ હાર્દિકે પૂછ્યું કે, શું તમે સર્જરી વખતે પમ ઘડિયાણ પહેરેલી હતી ? હાહાહાહા....Surgery done successfully ????
Extremely grateful to everyone for your wishes ❣️ Will be back in no time! Till then miss me ???? pic.twitter.com/XrsB8bWQ35 — hardik pandya (@hardikpandya7) October 5, 2019
ઇઝાબેલના આ સવાલનો જવાબ આપતા હાર્દિક પંડ્યાએ પણ લખ્યું - હંમેશા.. હાહાહા.....did u do the surgery wearing the watch ? hahahahaha
— Izabelle Leite (@izabelleleite25) October 5, 2019
જણાવી દઈએ કે વડોદરાના આ ઓલરાઉન્ડરને ઇજાના કારણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ઉપરાંત ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ ઇજાના કારણે ટીમાંથી બહાર છે. હાર્દિકને પીઠના નીચલા ભાગમાં ગંભીર ઇજાના કારણે તેને આ સર્જરી કરાવી પડી છે. જોકે હવે હાર્દિકને ઓછામાં ઓછા પાંચ મહિના સુધી આરામ કરવાની જરૂર છે. ઝહીર ખાનને બર્થ ડે વિશ કરીને પણ ટ્રોલ થયો હાર્દિક પંડ્યા, જાણો વિગતેAlways haha
— hardik pandya (@hardikpandya7) October 5, 2019
વધુ વાંચો





















